SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૯ ) અર્થ –ત્યાં દક્ષિણણિની શેભાને ધારણ કરનારૂં તથા શંખસરખા ગુણવાળા માણસોના સમુહવાલું શંખપુર નામે મનહર નગર છે. એ ૫૯ છે नराणां व्योमचाराणां । यत्सौधेषु ध्वजांचलैः॥ वातोध्धृतैरयत्नेन । क्षीयते वर्त्मनः क्लमः ॥ ६० ॥ અર્થ –તે નગરના મહેલ પર રહેલી અને વાયુથી ઉડતી વિજાએના છેડાઓથી આકાશગામી માણસોનો માર્ગનો થાક કઈ પણ પ્રયાસવિના દૂર થાય છે. ૬૦ છે पाति पातकनिर्मुक्त-लोकमभ्युदयि जयि ॥ तत्पुरं पुरुषानंदो । भूपालो विजयी जयी ॥ ६१ ॥ અર્થ:-પાપરહિત લકેવાળા અભ્યદય તથા જયવાળા એવા તે નગરનું અસ્પૃદય તથા જયવાળો પુરૂષાનંદ નામે રાજા રક્ષણ કરે છે. समरे वैरिकाकोला । अरिष्टफलभोगिनः ॥ यस्यासिदंडमुद्गीण । वीक्ष्याय्यं तत्यजुर्न के ॥ ६२ ॥ અર્થ -રણસંગ્રામમાં દુ:ખરૂપી ફલ ભેગવનારા શત્રુરૂપી કયા. કાગડાએ તેની તલવારરૂપી દંડને ઉગામેલ જોઇને ન નાશી ગયા? श्यामलास्य प्रिया कामो-न्मत्तपुत्रो यथार्थकः ॥ વિછરે છે તે વિષ્ણુ–મતી વિશુછતા તથા II પર છે અથર–તેને શ્યામલાનામે રાણુ હતી, તથા કામોન્મત્ત નામે યથાર્થ પુત્ર હતા, તેમજ વિદ્યુન્મતી અને વિદ્યુલ્લતા નામે બે પુત્રીઓ હતી. ૬૩ धर्मघोषयतिर्योम-गतिर्मुनिजनप्रियः ॥ मृतॊ धर्म इवाध्यस्त । तत्पुरोधानमन्यदा ॥ ६४ ॥ અર્થ એક દિવસે તે નગરના ઉદ્યાનમાં આકાશગામી તથા મુનિજનામાં પ્રિય થયેલો જાણે દેહધારી ધમ હેય નહિ એવા ધર્મઘોષ નામે મુનિ પધાર્યા. ૬૪ છે मुनि विवदिषुभूप-स्तत्रागात्सपरिच्छदः ॥ नत्वा नृपे निविष्टे च । विदधे देशनां मुनिः ॥६५॥ અર્થ:–તે મુનિને વાંદવાની ઇચ્છાથી રાજા ત્યાં પરિવાર સહિત ગયે, તથા નમીને તે રાજા બેઠાબાદ મુનિ ધમદેશના દેવા લાગ્યા કે, દર સૂર્યોદય પ્રેસ-જામનગર
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy