SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૬) અર્થ–પછી તે સુભટશિરમણ ધમ્મિલે સોનેરી રેતીવાળી તે નદીની આસપાસ ઐરાવત હાથીની પેઠે ભમતાંઘકાં વૃક્ષપર લટકાવેલી, છે ૩૮ છે તથા જડેલા અનેક રોના સમુહના કિરણેથી વૃક્ષને પણ તેજસ્વી કરનારી, અને વનલક્ષ્મીના ચેટલા સરખી એક તલવાર દીઠી. . ૪૦ છે कृपाणं पाणिनादाय । स कोशानिरवासयत् ।। वंशस्तंबे च तं तैय-परीक्षार्थमवाहयत् ।। ४१ ॥ અર્થ–પછી તે તલવારને તેણે હાથમાં લઈને મ્યાનમાંથી બહાર કહાડી, અને તેના તીક્ષ્ણપણાની પરીક્ષા માટે તેણે તેને વાંસની ઝાડી પર ચલાવી જોઈ. . ૪૧ છે एकेनैव स पातेना-छिनत् षष्टिं तृणध्वजान् ॥ मेत्तुं सिंहस्य का वेला । करिकीकसपिंजरं ॥ ४२ ॥ અર્થ ત્યારે એકજ ઘાથી તેણે સાઠ વાંસને છેદી નાખ્યા ! કેમકે સિંહને હાથીનું હાડપિંજર ભેદતાં કેટલી વાર લાગે? ૪ર नुवबसेनिशातत्वं । गणयंश्छिन्नकीचकान् । प्रदक्षिणय्य वंशाली । यावद्गंतुमियेष सः ॥ ४३॥ અર્થ–પછી તે તલવારના પાણીની પ્રશંસા કરતે થકે તથા દેલા વાંસેને ગણતેથકે તે વાસેની ઝાડીની આસપાસ થઈને જેવામાં તે જાવાની ઈચ્છા કરવા લાગે છે ૪૩ છે नरंडं पृथग्मुंडं । पतितं तावदैवत ॥ अंतर्वशीकुडंगस्य । वहिकुंडं च दीप्तिमत् ॥ ४४ ॥ અર્થ:–તેવામાં તેણે છેદાઈને જુદા પડેલા મસ્તકવાલું એક માણ સનું ધડ ત્યાં પડેલું જોયું, તેમ તે વાંસની ઝાડીની અંદર એક બળતો અમિડ પણ તેણે જોયે. . ૪૪ છે अहो मया नरः कोऽपि । तपस्यन् विजने वने ॥ દિપારિ જાતના વોનાન વિધિ અથર–અરે! મેં આ નિર્જન વનમાં તપ તપતા કેઈક પુરૂષને બન્ને પ્રકારે કાલરૂપ એવા આ ખગથી છેદી નાખે! છે ૪૫ છે हहा मया नरममुं । निरागसमभिन्नता ॥ मकरव्यालगृध्राणां । पंक्तौ खात्मा न्यवेशयत् ॥ ४६॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy