SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૩ ). यहा संनिहितः सोऽभू-तदा दावायितं रुषा ॥ रोषे क्षीणे वियोगश्च । भर्तुः संवर्तकायते ॥ २० ॥ અથર–જ્યારે તે મારી નજદીક હતા, ત્યારે ક્રોધથી હું દાવાનલસરખી થઈ પડી હતી, અને જ્યારે મારે ક્રોધ શાંત થયો ત્યારે સ્વામિનો આ વિગ વટેળીયાસમાન થઈ પડે છે. ર૦ છે पादं छिनबि किं वाभि । विषं वाथ भजे चिता ॥ इति चिंताशताक्रांता । नैषीद् दुःखेन सा दिनान् ॥ २१॥ અર્થ–શું આ મારો પગ હું કાપી નાખું? અથવા ઝેર ખાઉં ? કે ચિતામાં બળી મરૂં? એવી રીતે સેંકડોગમે ચિંતાઓથી દબાઇથકી તે દુખે દિવસે કહાડવા લાગી. તે ૨૧ છે જાવ સ શાપ ગોગા રજા માંડ્યું છે પાસ પુરિ દાણા નાશીવીળોમી ૨૨ છે. અર્થ: હવે તે ધમ્મિલ રાજાને જમાઈ થવાથી શણગારેલા હાથીપર ચડીને નગરના લેકેની શોભા જોવામાટે નગરમાં ભમવા લાગ્યું. ૨૨ ! कपिलाश्लिष्टवामांगो-ऽनुगतोऽनेकसेवकैः ॥ श्रीकरिनिकरग्रस्त-विश्ववैवखतातपः ॥ २३ ॥ અર્થ –કપિલા તેને ડાબે પડખે બેઠી છે, અનેક સેવક તેની પાછલ ચાલી રહ્યા છે, તથા છત્રના સમુહથી સૂર્યને સર્વ તાપ દૂર કરાયેલ છે. જે ૨૩ . ળિયામાં ગ્રામયા મામિનીમ | स संचरन गृहद्वारं । कमलाया उपेयिवान् ॥ २४ ॥ - અથ–ઘણા આભૂષણની કાંતિવાળો તથા સ્ત્રીઓના મનને ચલાયમાન કરતોથકે તે ધગ્નિલ ચાલતા ચાલતો કમલાના ઘરના દ્વારપાસે આવે. ૨૪ तमास्वा त्वरितं स्वात्वा । दधाना शुद्धवाससी ॥ इस्तात्तवरभंगारा । कमला निरगाद्गृहात् ॥ २५ ॥ અર્થ તે જાણીને તુરત સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરીને તથા હાથમાં ઉત્તમ ઝારી લેઇને કમલા ઘરમાંથી બહાર આવી. ૨૫ . प्रदक्षिणय्य तं नाथं । दत्तार्धा समितानना ॥ हस्तेनालंम्य सा निन्ये । धम्मिलेन निजांतिकं ॥ २६ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy