SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ - અથ–પછી તે ધનવસ લક્ષ્મીને તથા તે કેકાસ સુતાર વાસ્તુ વિદ્યા મેલવીને તે વહાણુપર બેસી ફરીને પિતાના નગરમાં આવ્યા. आजीवनाय भूपस्य । विज्ञानज्ञापनाय च ॥ काष्टतक्ष्णा सुकाष्टेन । कपोतास्तेन तेनिरे ।। ७५ ॥ અથ–પોતાની આજીવિકામાટે તથા રાજાને પોતાની લા દેખાકવા માટે તે સુતારે ઉત્તમ કાષ્ટના હેલાં બનાવ્યાં. એ ૭૫ છે ते जीवंत इवोड्डोनाः । सत्वरं गगनाध्वना ॥ કુર્મિક્ષય શિરા ઘરું મૂહુ | ૭૬ . અર્થ:–તે હેલાં જાણે જીવતાં હોય નહિ તેમ તુરત આકાશમાગે ઉડીને દુકાળના મસ્તકમાં શુલસરખા રાજાના અનાજના કોઠારમાં ગયા. ततः शालिकणवातं । निराकाः कपोतकाः ॥ उध्धृत्य वार्धकेः पार्श्व-मीयुर्वैवधिका इव ॥ ७७ ॥ અથ –ત્યાથી તે હેલાં નિર્ભયપણે ચાવલને સમુહ લેઇને મજુરની પેઠે તે સુતારની પાસે આવ્યા. ૭૭ છે तेनानायासलभ्येन । शालिना रसशालिना ॥ सदवृत्तिं कल्पयामास । परकार्येष्वनादरी ॥ ७८ ॥ અથર–એવી રીતે વિના પ્રયાસે મલતા રસયુક્ત ચાવલવડે કરીને તે કેકાસ પરની નોકરીમાં અનાદરવાળે થઈને પિતાની આજીવિકા ચલાવવા લાગ્યું. ૭૮ છે हियमाणे सदा शालौ । कोशे च कृशतां गते ॥ अदृष्टचारसंचारं । कोशाध्यक्षा नृपं जगुः ॥ ७९ ॥ અર્થ:–એવી રીતે હમેશાં ચાવલ ચેરાવાથી તે કેઠાર જ્યારે ઓછો થઈ ગયો અને ત્યાં કેઈની જાવ આવ જોવામાં ન આવી, ત્યારે કેકારીએ તે બાબત રાજાને જાહેર કરી. ૭૯ છે मुमोच नृपतिस्तत्र । ततश्छन्नतरांश्वरान् ॥ तेऽपि काष्टकपोतानां वृत्तं नृपमजिज्ञपन् ।। ८० ॥ અથ:–ત્યારે રાજાએ ત્યાં પોતાના ગુપ્ત માણસે રાખ્યા, તથા તેઓએ પણ રાજાને તે કાષ્ટનાં હેલએનું વૃત્તાંત જણાવ્યું. ૮૦ના वैज्ञानिकशिरोरत्न-मयं कृतचमत्कृतिः ॥ अहो आहूयतामशु । तानेयं भूभृदादिशन् ॥ ८१ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy