SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪૮ ). पुनः सापनसत्वाभू-बदा प्रीतिपदा तदा ॥ धनदेवो धनप्राप्त्यै । जगाम विषयांतरं ।। ८७ ॥ અર્થ –વળી પ્રીતિ આપનારી તે વસુદત્તા જ્યારે ફરીને ગર્ભવતી થઈ, ત્યારે ધનદેવ ધન કમાવા માટે દેશાંતરમાં ગયે. . ૮૮ वसुदत्तान्यदा कंचि-यातमुजयिनीप्रति ॥ સાથે વિજ્ઞા પરિજ્ઞા ! શુરવિવિજ્ઞાન | ૮૧ | અથ–પછી એક દિવસે ઉજ્જયિનીતરફ જતા કેઈક સાથને જાણીને તે વસુદત્તાએ પોતાના સાસુસસરાને વિનંતિ કરી કે अहं याता विशालायां । मिलनाय पितुश्चिरात् ॥ सांपतं सार्थसामग्र्या-मनुज्ञां स्पृहयामि वां ।। ९० ॥ અર્થ:-હમણા સથવારે છે, માટે હું ઘણેકાળે મારા પિતાને મેલવામાટે વિશાલા નગરીએ જઈશ, અને તેમાટે તમારી આજ્ઞાની હું ઇચ્છા રાખું છું. જે ૯૦ છે अवोचतां ततो न्याय-भासुरं श्वशुरौ वचः ॥ वधु तावदिहैवास्व । यावदेति तव प्रियः ॥ ९१ ॥ અર્થ:–ત્યારે તેના સાસુસસરાએ ન્યાયયુક્ત વચન કહ્યું કે હે વધૂ! જ્યાં સુધી તારો સ્વામી અહીં આવે ત્યાંસુધી તું અહીંજ રહે. त्वं गुर्वी दूरतोऽवंती । सार्थस्त्वनुपलक्षितः ॥ प्रयाणं तत्त्रिदोषीद-मनुजानीवहे कथं ॥ ९२ ।। અર્થ:–વળી તું ગર્ભવંતી છે, અને અવંતી નગરી દૂર છે, તેમજ આ સથવારે પણ અજાણ્યો છે, માટે ત્રિદેષવાળા આવા પ્રયામાટે અમો તને શી રીતે અનુજ્ઞા આપી શકીયે? | ૯ર છે एवं ताभ्यां निषिद्धापि । तटाभ्यामिव वाहिनी ॥ रसेनाकुलिता स्वैरं । तौ विलुप्य चचाल सा ॥ ९३ ॥ અર્થ –એવી રીતે કિનારાઓવડે જેમ નદી તેમ તેઓએ નિષેધ્યા છતાં પણ રસાતુર થઈથકી સ્વેચ્છાચારે તેઓની આજ્ઞા લોપીને તે ત્યાંથી ચાલતી થઇ. ૯૩ वाक्यं हितमपि ब्रूया-न ह्यरोचकिनः सुधीः ॥ 1 રૂલ્યવાણી માતૃથ તારવીવતાં ન તો | 8 ||
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy