SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) सोऽथादाय यवांस्तस्मा-निजपत्न्याः समार्पयत् ॥ ययौ विप्रोऽपि धाम स्वं । प्रियापत्यदिक्षया ॥ ५८ ॥ અર્થ:-હવે તે કેવો તેની પાસેથી લઈને તેણે પોતાની સ્ત્રીને આચા, તથા તે બ્રાહ્મણ પણ પોતાની સ્ત્રી તથા સંતાનને મલવાની ઈચ્છાથી પોતાને ઘેર ગયો. એ ૫૮ समादाय समं श्रेष्टि-सुतोऽपि प्राभृतं मुदा ॥ સદાવાદસ્તતઃ કિંદ-રમા ક્ષમાપતેઃ || 8 || અર્થ:પછી તે સદાચારવાળે શ્રેષ્ઠિપુત્ર ધર્મદત્ત પણ ભેટયું લેઈને હર્ષથી રાજાના દરબારમાં ગયો. એ પ૯ कश्चिदेव दिदृक्षुस्त्वा-मिभ्यः प्राभृतपाणिकः ॥ . द्वारे विलंबितोऽस्तीति । वेत्री भूपं व्यजिज्ञपत् ॥ ६० ॥ અર્થ:–ત્યારે છડીદારે જઇને રાજાને વિનંતિ કરી કે, હે સ્વામી! કોઈક શાહુકાર હાથમાં લેણું લઈને આપને મળવાની ઇચ્છાથી બારણે આવેલ છે. તે ૬૦ છે द्राक्तं समानयात्रेति । नृपादिष्टेन वेत्रिणा ॥ अलिः परिमलेनेव । पुष्पं निन्ये स पर्षदं ।। ६१॥ અર્થ –તેને જલદી અહીં લાવ? એવી રીતે રાજાએ હુકમ કરવાથી પરિમલ જેમ ભમરાને પુષ્પપ્રતે લઈ જાય છે તેમ તે છડીદાર તેને સભામાં લઈ ગયા. ૬૧ છે उपदामुपपादांते । मुक्त्वा भूपं ननाम सः ॥ पीठे तदापिते हंस । इवाजे निषसाद च ।। ६२ ।। - અર્થ:–ચરણમાં ભેંટણું મૂકીને તે રાજાને નો, તથા હંસ જેમ - કમલપર તેમ રાજાએ અપાવેલાં આસનપર તે બેઠે. દર राज्ञश्च तस्य चापालाः । पावर्तत परस्परं ॥ पूरयंतः सिताक्षोद-स्यूतचूतरसस्पृहां ॥ ६३ ।। અથ–પછી પરસ્પર સાકરના ચૂરા સાથે મળેલા આંબાના રસની ઇચ્છાને પૂરતો એ વચનવિનોદ તેની અને રાજાની વચ્ચે થયે ૬૩ भक्त्या च स्नेहलोक्त्या च । तोषितस्तस्य भूपतिः ।। मुमोच सकलं शुक्लं । गुणात्यः क न पूज्यते ॥ ६४ ॥ ૬ સૂર્યોદય પ્રેસ–જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy