SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪૩). અથ–પછી તે કલાવાન હમિલને રહેવા માટે અવાસ દેવાની ઇચ્છાથી તે રાજપુત્રે તુરત નગરની અંદર પિતાના માણસને મોકલ્યા. ययौ च स्वयमारामं । कमलाविमलाश्रितं ॥ धम्मिलेन सहालोन-बंधुरस्कंधसिंधुरः ।। ५३ ॥ અર્થ અને પોતે ધમ્મિલ સહિત મનહર સ્કંધવાળા હાથીપર એશીને કમલા અને વિમલાથી આશ્રિત થયેલા વનમાં ગયે. પરા कोऽयमेतीति कमला---प्रश्ने विमलयोदितं ॥ વિટ્યા તા પિથોથું સો-તિ સિંધુરવાર | ૪ | અર્થ આ વળી કોણ આવે છે? એમ કમલાએ પૂછવાથી વિમલા બોલી કે અરે આ તે સારું થયું કે તારો આ સ્વામી હાથી પર બેસીને આવે છે. ૫૪ છે कियान परिच्छदः प्रापि । पश्यानेन कलावता ॥ પદો નિવધર્મીયો–ધિ યુતિનાં ગ્રુપ | વ | અથઅરે ! તું જે તે ખરી કે આને કેટલુંબધો પરિવાર સેલ છે? અહે! પુણ્યશાલી મનુષ્યને ભાગ્યરૂપી સમુદ્ર અવધિવિનાને હોય છે. તે પપ છે ऊचे कमलया खेदा-द्वहत्या कल्मषं मुखं ।। देवानां पिय एवायं । मातर्मम न तु प्रियः ॥ ५६ ॥ અથ:–ત્યારે કમલા ખેદ પામીને કલુષિત મુખને ધારણ કરતીથકી બોલી કે હે માતા ! તે તો દેવાનાં પ્રિય એટલે મૂખ છે, પરંતુ તે મારે પ્રિયતમ નથી. છે ૫૬ वाच्यं तदेव येन स्या-दकस्सादेहिनां ज्वरः ॥ वद कसाद्गुरोरेत-दूरीचक्रे त्वया व्रतं ॥ ५७ ॥ અર્થ –જેથી પ્રાણીઓને અકસ્માત તાવ ચડે એવુંજ તું બેલે છે, કહે તો ખરી કે આવું વ્રત તેં ક્યા ગુરૂ પાસેથી અંગીકાર કર્યું છે? अयमुखासनस्थोऽपि । सतां नाश्रयति श्रियं ॥ स्नुहिः शैलशिरस्थोऽपि । न हि कल्पद्रुमायते ॥ १८ ॥ અર્થ: આ ધમ્મિલ ઉચે આસને બેઠા છતાં પણ સંત પુરૂની ભાને ધારી શકે નહિ, કેમકે પર્વતના શિખર પર રહેલું પણ શેરનું વૃક્ષ કલ્પવૃક્ષ થઈ શકતું નથી. ૫૮ છે असौ भूरिपरीवारो । न मे कौतुकयत्यपि ।। न हि किं वेष्व्यते लोकः । कुचेष्टाकृद्विदूषकः ॥ ५९ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy