SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) અર્થ –તે નદીમાં મનેહર શરીરવાળે તથા ચતુર એવો તે ધમ્મિલ હાથીની પેઠે ક્રિીડા કરતો થકે કમલપત્રો પર નખથી કતરણ કરવા લાગ્યું. તે ૩૭ છે छत्रचामरचक्राद्या-कारबति मृदूनि च । धन्यपाणितलानीव । पनपत्राणि रेजिरे ॥ ३८ ॥ અથ–તેથી છત્ર, ચામર તથા ચક્રઆદિક આકારવાળા ભાગ્યવાન મનુષ્યની હથેળીસરખાં તે કોમળ કમલપત્રો શોભવા લાગ્યાં. ચંદ્રાચાર સંક્રિnt . જછદ્રિતત્ર તાન્યા // આ વિચિરે યતિષિા ગુણાનનિવામૈઃ | રૂ8 અર્થ-હવે આગમ મુનિએના મનને જેમ શુકલધ્યાનમાં લઇ જાય છે, તેમ ગંગામાં જતું ચંદ્રાનું જલ તે કોતરેલાં કમલપત્રોને ગગામાં લઈ ગયું. ૩૯ છે વિણેનતના જં-મૂપિયૂપપૂરો તત્ર મિલપુત જીવં–ત્તાન્યાયિોજત કૌતુથી | ૪૦ || અર્થ:–તે વખતે ચંપાનગરીના કપિલરાજાના પુત્રે ત્યાં મિત્રાસહિત કીડા કરતાં થકાં તે કતરેલાં કમલપત્રો કૌતુકથી જોયા. કવ છે कोऽप्यस्ति सरिदोषस्यो-परि नूनं कलानिधिः ॥ दृश्यते यस्य विज्ञान-मिदमित्युनिनाय सः॥४१॥ અર્થ –ત્યારે તેણે વિચાર્યું કે આ નદીના પ્રવાહની ઉપરવાસ ખરેખર કઈ કલાવાન મનુષ્ય છે, કે જેની આ ચતુરાઈ નજરે પડે છે. अत्र तं दत्तसन्मान-मानयेथा कला विदं ॥ शिक्षयित्वेति जंघालौ । नरौ प्रैषीन्नृपात्मजः ॥ ४२ ॥ અર્થ –તે કલાવાન માણસને અહી સન્માનપૂર્વક લાવે, એમ હુકમ કરીને તે રાજપુત્રે ઉતાવળી ચાલના બે માણસોને ત્યાં મોકલ્યા. कूलं कूलंकषायास्तौ । वीक्ष्यमाणो समंततः॥ यत्रास्ते धम्मिलस्तत्रा-गत्यादः सत्यमूचतुः ॥ ४३ ।। અર્થ:–તે માણસે ચારે બાજુ નદીને કીનારે જેતા થકા જ્યાં ધન્મિલ હતા ત્યાં આવીને તેને સત્ય વાત કહેવા લાગ્યા કે, ૪૩ कलानिधान विज्ञान-मालोक्य तव भूपभूः ॥ त्वद्दिदृक्षारसाद्धत्ते । निर्निमेषदृशौ दृशौ ॥ ४४ ॥ ૫૬ સૂર્યોદય પ્રેસ–જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy