________________
(૪૫) અથર–અંતે અનશન લઈને શુદ્ધ આરાધનાપૂર્વક કાળ કરી બીજા દેવલેકમાં તે અનુપમ કાંતિવાળી દેવી થઇ. એ ય છે
भुक्त्वा भोगांस्ततश्च्युत्वा । त्वं जाता शीलवत्यसि ॥ माग्भवे यावभूतां ते । पितरावधुनापि तौ ॥९६॥
અર્થ –ભેગો ભેગવી ત્યાંથી ચવીને તું શીલવતી થઈ, વળી પૂર્વભવમાં જે તારા માતપિતા હતા તેજ આ ભવમાં પણ છે. પદા
इतश्च तेऽपि चत्वार-श्चतुराय्या वरास्तव ॥ वृतं विज्ञाय विज्ञायाः । स्वचित्तेऽचिंतयनिति ॥ ९७ ॥
અર્થ-હવે તે ચારે તારા ચતુરશિરોમણિ વરે તારૂં વિદુષીનું વૃત્તાંત જાણીને પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ઇ ૯૭ |
हास्यास्पदाः स्वमित्राणां । यास्यामः स्वगृहं कथं ॥ ध्यात्वेति ते वनेऽभूवन् । तपसे तापसास्ततः ।। ९८ ॥
અર્થ: આપણું મિત્રોમાં હાસ્યપાત્ર થયેલા આપણે હવે પિતાને ઘેર શીરીતે જશું ? એમ વિચારીને તેઓ વનમાં જઈ તાપસ થઇ તપ તપવા લાગ્યા. તે ૯૮ છે
મૃત્વા એડરિ પુI ગાતા માનવાણિg | उधृतास्ते ततः माप-मुख्या भद्रेऽभवनमी ॥ ९९ ॥
અર્થ–પછી મરીને તેઓ સઘલા ભવનવાસી દેવામાં ઉત્પન્ન થયા, તથા ત્યાંથી ઉધરીને હે ભદ્રે ! તે આ રાજાઆદિક થયા. ૧૯
पूर्वसंस्कारतस्तेऽत्र । जातास्त्वय्यनुरागिणः ॥ रागद्वेषौ यतो यातो । जन्मकोटीषु जन्मिनां ॥ २८००॥
અર્થ-પૂર્વના સંસ્કારથી તેઓ અહીં તારામાં અનુરાગવાળા થયા, કેમકે રાગ અને દ્વેષ દોડાગામે જન્મોમાં પણ પ્રાણુઓની પાછલી જાય છે. તે ૨૮૦૦ |
पूर्वसिंश्च भवे योऽभूत् । सोदर्यस्तव वर्यधीः ॥ सांपतं सैष ते भर्ता । विचित्रं भवनाटकं ॥ १ ॥
અર્થ:-વળી પૂર્વભવમાં ઉત્તમ બુદ્ધિવાળે જે તારે ભાઈ હતા, તેજ હાલમાં તારો ભર્તાર છે, કેમકે આ સંસારનાટક વિચિત્ર પ્રકારનું છે.
श्रुत्वेति प्रतिबुद्धास्ते । प्रणम्य मुनिपुंगवं ॥ વોશિયથા-વારિતાર કયારે ૨