SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૩૨ ) અ:—હવે તે વખતે પાતાને પીયર ગયેલી મહાત્રીએ પણ પેાતાની બહેનપણીના પુત્ર ગુણચંદ્રસાથે પેાતાની તે પુત્રીનું સગપણ કર્યું. અથ ચંદ્રપુરાવાળાન | પૂર્વમંત્રિતસૌંદરઃ ॥ नाम्ना महेश्वरदत्तः । श्रेष्टी द्युतिलकं पुरं ॥ ७५ ॥ અર્થ :—વળી એવામાં પૂર્વે કરેલી મિત્રાવાળા મહેશ્વરદત્ત નામના શેઠ ચંદ્રપુરથી તિલકપુરમાં આવ્યા. ॥ ૭૫ ૫ तमालोक्य प्रमुदितो । शिवभूतिर्ददौ सुतां ॥ प्राग्दत्तां तामजानानः । शंखदत्ताय तद्भुवे || ७६ ॥ અર્થ:—તેને જોઇને ખુશી થયેલા શિવભૂતિએ પૂર્વનાં સગપણાને નહિ જાણવાથી તેના શંખદત્ત નામના પુત્રને પેતાની પુત્રી આપી. काकतालीयकन्यायादन्यैश्वाप्यमुनापि च ॥ एकमेव ददे लनं । वैवाहिकजनेऽखिले || ७७ || I અથ:—હવે કાકતાલીય ન્યાયથી બીજાએએ તથા આ શેઠે પણ વેવાઇઓને એકજ દિવસનુ લગ્ન આપ્યું. ॥ ૭૭ ॥ શિવમતિઃ સમુતમત—પ્રસન્નÎતિમાનનં ।। બાવીદ્યુતમાં ગેઢે | મીતિકમવાનનું ॥ ૭૮ ॥ અઃ—પછી શિવભુતિએ અત્યંત પ્રીતિ ઉપજાવનારો તથા સ્ત્રીઓને ખુશ કરનારા વિવાહમહેાત્સવ પેાતાને ઘેર ચાલુ કર્યાં. उलूलध्वनयश्चंद्र - मुखीनी मृदुमंजुलाः ॥ महोत्सवान्धिवीचीनां । ध्वनितानीव रेजिरे ॥ ७९ ॥ અ:— સરખાં મુખવાળી સ્ત્રીએનાં કામળ મનેાહુર ગીતાના અવાજો મહેાત્સવરૂપી સમુદ્રના મેાજા એના ધ્વનિઓનીપેઠે શાલવા લાગ્યા. ॥ 2 ॥ स्वजनोत्कलिकाकुष्ट | इवागाल्लग्नवासरः ॥ સમં સમેચતે જ । વાઃ રિજન્વિતાઃ || ૮૦ || અઃ—સ્વજનાના ઉત્સાહથી જાણે ખેંચાઇ આવ્યા હાય નહિ તેમ લગ્નના દિવસ પણ આવી પહોંચ્યા, અને તેથી તે ચારે વ પરિવારહિત સાથેજ આવી પહોંચ્યા. ૫ ૮૦ u सहसा तान् वरान् वीक्ष्य । चतुरचतुरोऽप्यलं ॥ किंकर्त्तव्यतया मूढः । शिवभूतिरभूत्ततः ॥ ८१ ॥ ॥ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy