SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) અર્થ–પછી તે કુમારે પિતે ત્યાં જઈને પુષ્યફલ તેડી લીધેલા તે વૃક્ષસરખાં તેના ઘરને સર્વથા ધનરહિત જોઈને શીલવતીને કહ્યું કે, कथयावितथं भद्रे । सा विभूतिः क ते गता ।। पश्चादपि हि भोत्स्यते । सहस्राक्षा महीभुजः ॥ १४ ॥ અર્થ:–હે ભદ્ર! તું સત્ય કહે? તારી સમૃદ્ધિ કયાં ગઈ? કેમકે હજારે આખેવાલા રાજાઓને પાછલથી પણ તેની ખબર પડી જશે. સાથોને વરૂ દ્રવ્યાસા–વેશદેશાંતરે પતિ . - પરિમેં ઘણિતઃ સવા લારે સહાનયત ૧ અર્થ –ત્યારે તે બોલી કે હે વત્સ! દ્રવ્ય મેલવવાની આશાના આવેશથી જ્યારે મારા સ્વામીએ દેશાંતરમાં પ્રસ્થાન કર્યું ત્યારે ઘરની તમામ મીલક્ત તે પિતાની સાથે લઇ ગયા છે. ૧પ છે - વરું માં જ ગંડૂષ | જેમાં મારી ઘથિ છે. गृहे मुमोच को वेत्ति । यदस्या अस्ति कोटरे ॥ १६ ॥ અર્થ-કેવલ મને અને માર્ગમાં અતિ જે કરનારી આ પેટીને તે ઘરમાં મુકી ગયા છે, પરંતુ તેને ખબર કે આ પેટીની અંદર શું હશે! છે ૧૬ . परमार्थानभिज्ञेन । मंजूषेक्षणहर्षिणा !! ततो भूपभुवादिष्टा । भृत्यास्तां शिरसो दधुः ॥ १७ ॥ અર્થ:-પછી પરમાર્થ નહિ જાણનારા અને પેટી જોઈને ખુશ થયેલા રાજકુમારે હુકમ કરવાથી તેના નેકરોએતે પેટી મસ્તક પર ઉપાડી. निविष्टो भूमिभृद्यत्र । भूरिकूटः समेखलः ।। सा मंजूषाभवद्युक्तं । वोढणां भारकारणं ॥ १८ ॥ અર્થ:–જે પેટીમાં ઘણું કુંટવાળે (શિખરવાળો) તથા કારાવાળ (મેખલાવાળા) રાજા (પર્વત) બેઠેલો છે, તે પેટી ઉંચકનારાએને જે ભાર કરનારી થઈ તે યુક્ત છે. જે ૧૮ છે भूरिभारेयमित्युक्त-स्तैः प्रीतो भपभूर्जगौ ॥ रत्नस्वर्णादिभिः पूर्णा । मंजूषेयं भविष्यति ॥ १९ ।। અર્થ—અહો આ તો બહુ ભારવાળી છે! એમાં તેઓએ કહેવાથી ખુશી થયેલે રાજકુમાર બે કે ખરેખર આ પેટી રવ તથા સ્વર્ણ આદિકથી ભરેલી હશે. તે ૧૯
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy