SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૩ ) અર્થ–પરસ્ત્રીને સંગ મહાન પુરૂષોના માનનો પણ ભંગ કરે છે, કેમકે ત્રાષિપતીને ભોગવવાથી ઇંદ્રને પણ શું ફલ મહ્યું છે ? अधर्मकर्म यन्मृढ । कुरुषे यौवनाधितः ॥ अंतःस्थशिखिशाखीव । वीक्ष्यसे तेन वाईके ॥ ७८ ॥ અર્થ-વળી હે મૂઢ! યોવનથી અંધ થઈને જે તું અધર્મનું કાર્ય કરે છે તેથી વૃદ્ધાવસ્થામાં તું અંદર રહેલા અગ્નિવાળા વૃક્ષસરખો દેખાઈશ. ૭૮ છે તરબતરવછાત્રા–મૃતપરામાં નિષા | ईदृग्दुर्वाक्यपंकेन । रसनां मा कलंकय ॥ ७९ ॥ અર્થ માટે નિરંતર ઝરતા શાસ્ત્રામૃતથી ધોવાવડે કરીને નિર્મલ થયેલી તારી પિતાની જીભને આવાં દુર્વચનરૂપી કાદવથી કલંકિત કર નહિ. એ ૭૯ છે वाचस्तस्या इमा मेघ-मुक्ता आप इवोज्ज्वलाः ॥ न तच्चित्ततडागेऽस्थुः । स्मरगोघेररंधिते ॥ ८॥ અર્થ-કામદેવરૂપી ગરનારૂં બંધ નહિ કરવાથી તેના ચિત્તરૂપી તળાવમાં મેધે છોડેલા જલસરખી તેણીની આવી ઉજજવલ વાણ પણ ટકી શકી નહિ. ૮૦ છે द्विजोऽवादीदिमा उक्ती-भद्रे संघृणु संवृणु । वेभि सर्वमिदं किंतु । कामे वामे करोमि किं ।। ८१ ॥ અર્થ:–ત્યારે તે બ્રાહ્મણ છે કે હે ભદ્રે ! આ તારી વાણુ હવે બંધ રાખ, આ સઘઉં હું જાણું છું, પરંતુ કામદેવ વિપરીત થવાથી હું શું કરું? | ૮૧ છે ततः क्लिष्टपरिणामं । वीक्ष्य तं विममर्श सा ॥ अस्य बोधौषधासाध्यो । ध्रुवं काममहामयः ॥ ८२ ॥ અર્થ–પછી તેને દુષ્ટ અભિપ્રાયવાળો જોઈને તેણુએ વિચાર્યું કે આને કામદેવરૂપી મહારગ ખરેખર પ્રતિબોધરૂપી ઔષધથી મટી શકે તેમ નથી. ૮૨ प्रत्युत विकारकारण-मुपदेशो विषयकलुषिते मनसि ॥ अश्मनि हुतवहदीप्ते । धृमोद्दाराय जलसेकः ॥ ८३ ॥ અર્થ:-વિષયોથી મલીને મનવાળાને આપેલ ઉપદેશ ઉલટ વિકાર કરનારે થાય છે, કેમકે અગ્નિથી તપેલા પત્થરપર જલ રેડવાથી ઉલટ તેમાંથી ધુમાડે પેદા થાય છે. જે ૮૩
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy