SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૧) भोगयोग्योऽथ तातेन । महोत्सवपुरस्सरं ॥ पर्यणायौंद्रदत्तेभ्य-पुत्रीं शीलवतीति सः ॥ २५०० ॥ અર્થ:–ત્યારે તેને ભેગેને યોગ્ય જાણીને પિતાએ મહત્સવપૂર્વક દ્રદત્ત શેઠની શીલવતી નામની પુત્રી સાથે પરણાવ્યું. રપ૦૦ पितुः प्रसादानिश्चितः । सततं स तया सह ॥ तृतीयपुरुषार्थस्य । रसनि:स्यंदमन्वभूत् ॥ १॥ અર્થ–પછી પિતાની કૃપાથી તે નિશ્ચિત થઈને હમેશાં તેણીની સાથે ત્રીજા પુરૂષાર્થના રસના ઝરણાને અનુભવવા લાગ્યો. મે ૧ છે अथ तस्य पिता पश्यन् । जसमासेदुषीमिति ॥ વધીવિકૃતમિવા–વસાને થમૃશત્રિાઃ || ૨ |. અર્થ:-હવે તેનો પિતા ઘડપણને નજીક આવતું જોઈને અભ્યાસબાદ જાણે વિસરી ગયો હોય નહિ તેમ રાત્રિને છેડે વિચારવા લાગ્યો કે, ૨ अहो सुरक्षितमपि । क्षीयमाणं क्षणे क्षणे ॥ अंजलिस्थं जलमिव । निष्टामायुरियाय मे ॥ ३ ॥ અર્થ –અહે! સારી રીતે રક્ષણ કર્યા છતાં પણ અંજલિમાં રહેલાં જલની પેઠે ક્ષણે ક્ષણે નાશ પામતું મારું આયુ ખલાસ થવા આવ્યું છે. | ૩ इदं कृतमिदं कृत्य-मिति ध्यायत एव हि ॥ आक्रांता: स्मः कथं वैरि-धाटयेव जरयानया ॥४॥ અર્થ:–અરે અમોએ આ કર્યું, હજુ આ કરવાનું છે, એમ હજુ જ્યાં અમો વિચારીએ છીએ તેવામાં જ વૈરીઓની ધાડની પેઠે આ જરાએ અમને ઘેરી લીધા છે. તે જ છે શd as વર્ક સુદd હર કો દૂતા રહા जरेयताप्यतुष्टा मे । चेतनामपि लिप्सते ॥५॥ અર્થ:-મારું રૂપ નષ્ટ કર્યું, બલ લેપી નાખ્યું, કંઠ રોકી દીધો તથા દાતે પાડી નાખ્યા, એટલાથી પણ સંતોષ ન પામીને આ જરા મારી ચિતન્યશક્તિને પણ લઈ લેવા ઈચ્છે છે. . પ . हरिकेशांकुरान् पाक-पांडुरास्तन्वती जरा ॥ तृष्णां संवर्द्धयत्येव । चैत्रातपसहोदरा ॥ ६ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy