SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૪) અર્થ:–એવા ઉચા હાથીને જોઈને તે બન્ને સીએr ડરી ગઈ, ત્યારે તે હિંમતી ધમ્બિલે તેઓને કહ્યું કે તમે મારી રમતને રસ તો જુઓ? તે પડે છે सजांगोऽथ समुत्तीर्य । रथतः स महाभटः ॥ मल्लोमल्लमिवाहास्त । कुंजरं नरकुंजरः ॥ ५४॥ અર્થ:–પછી તે પુરૂમાં હાથી સરખે સુભટ સજજ થઇ રથથી, નીચે ઉતરીને એક મલ્લ જેમ બીજા મલ્લને તેમ તે હાથીને પડકારવા લાગે છે ૫૪ છે क्रुधाभिधावतस्तस्य । पुरतः स निचिक्षिपे ॥ સંથા મસ્તારોફા–તાકામિવ ૨૬ . અર્થ:પછી જ્યારે ક્રોધથી તે હાથી તેની સામે દેડયે ત્યારે ધમિલે મસ્તક પરથી જાણે અપરાધી હેય નહિ તેમ પિતાને કે ટેપ તે હાથીની સામે ફેંકયે. પપ सिंधुरे शत्रुवत्तत्र । शुंडां कुंडलयत्यसौ ॥ दतोर्दत्तपदः स्कंधं । तस्यारोहन्नृकेसरी ॥५६॥ અર્થ:–ત્યારે હાથી શત્રુની પેઠે જ્યારે પોતાની સુંઢ તે ફેરાપર વીટાળવા લાગે ત્યારે માણસમાં કેસરીસિંહસમાન ઘમ્મિલ તેના બન્ને દાંત પર પગ મુકીને તેના મસ્તક પર ચડી ગયો. તે ૫૬ છે योगिनीव स्थिरीभूय । तस्मिन् पृष्टमधिष्टिते ॥ उल्ललन्नारटन् धावं-श्चिरं तस्थौ मतंगजः ॥ ५७ ॥ અર્થ:–પછી યોગીની પેઠે સ્થિર થઈને જ્યારે તે તેની પીઠપર બેઠે ત્યારે તે મદોન્મત્ત હાથી ઘણુ વખત સુધી કુદવા, બુમ મારવા તથા દેડવા લાગ્યા. પ૭ છે वृथा व्यापारयामास । तसिन् क्रूरः करं करी ॥ मालारूढमिव मास्थो । न तु शक्तोऽप्यवाप तं ॥१८॥ અર્થ:–વળી તે કુર હાથી તેના પ્રતે ફેકટ પિતાની સંઢ ઉછાળવા લાગે, પરંતુ મજલા પર ચડેલા માણસને જેમ જમીનપર રહેલે માણસ તેમ તે તેને પહોંચી શક્યો નહિ. છે ૫૮ स चिरं खेदयित्वैवं । दैवदुष्टमिव द्विपं ॥ मुक्त्वा च स्वरथं भेजे । गजः सोऽपि पलायितः ॥ ५९ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy