SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩ ) અ:——ત્યાં મહામલ નામના રાજા રાજ્ય કરતા હતા, કે જેના પ્રતાપથી તપેલા વેરીએ વનમાં રહેતા હતા. ॥ ૫॥ राज्ञस्तस्यातिगौरव्यो । द्रव्योपायविशारदः || अभूयशोधरश्रेष्टी । श्रिया श्रीद इवापरः ॥ ६ ॥ અ:—તે રાજાના અતિ માનનીક તથા દ્રવ્ય મેલવવામાં શિયાર અને લક્ષ્મીથી બીજા કુખેસરખા યશોધર નામે એક શૈઠ ત્યાં વસતા હતા. ॥ ૬ ॥ गौरीव गिरिशस्यास्या - ऽजनि जाया मनोरमा || यया संगम्य भर्त्ता – दनिशं वृषभासितः ॥ ७ ॥ અથ:—મહાદેવની જેમ પાતી તેમ તેની મનેારમા નામે સ્રી હતી, કે જે સહિત તે હંમેશાં ધર્મથી શાભાયમાન ( વૃષભના આસનવાળા ) હતા. ॥ 9 ॥ अपुत्रयोस्तयोर्याति । काले युगलिनोरिव ॥ I धर्मदत्तोऽभवत्पुत्रः । कृतपुण्यप्रभावतः ॥ ८ ॥ અર્થ :- યુગલીયાંની પેઠે અપુત્ર એવા તે બન્નેના ( કેટલાક ) સમય ગયાબાદ તેને ( પૂર્વ ) કરેલાં પુણ્યના પ્રભાવથી ધદત્ત નામે પુત્ર થયા. ૫ ૮ u वर्धितोऽध्यापितः पित्रा । युवा स परिणायितः ॥ श्रीशेषश्रेष्टिनः पुत्रीं । सुरूपां नामतोऽर्थतः ॥ ९ ॥ અર્થ :—ઉમરલાયક થયે છતે પિતાએ તેને ભણાવીને શ્રીશેષરોની ઉત્તમ રૂપવાળી સુરૂપા નામની પુત્રીસાથે પરણાવ્યેા. ॥ ૯ ૫ વિતુ: મસાાત્તીચ્યો ! જીવ્યાપારીવારિયે; // धर्मदत्तस्तया पत्न्या – भुक्त भोगाननारतं ॥ १० ॥ અઃ—પિતાની મહેરબાનીથી ઘરના વ્યાપારરૂપી સમુદ્રને કાંઠે બેઠેલા એટલે ઘરકામની અંદર ધ્યાન આપવાની જરૂરવિનાના તે ધ દત્ત તે સ્રીસાથે હમેશાં એશ માણવા લાગ્યા. ॥ ૧૦ ॥ अन्यदा खःसरिद्वीची -समे संवीय वाससी ॥ ડુબ્યૂરોઃ હિમજૈઃ । શોભિત, સ્વળજ્જુબૈઃ || ?? || वक्रस्वभावया शश्व - दध्यापित इव श्रिया || Q कुर्वन् वक्रक्रमन्यासं । स चचार चतुष्पथे ॥ १२ ॥ युग्मं ॥ પસૌંદય પ્રિન્ટિંગ પ્રેસ—જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy