SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૫) અર્થ:-અહે! આ સ્ત્રીનાં ચક્ષુઓ લક્ષ્મીના પાત્રરૂપ છે, મુખ કમલસરખું છે, તેને પુષ્ટ અને કઠણ છે, તથા હાથા ભાવાળા છે. तांबूलो मूर्ध्नि मे लग्नो। रंगश्च ववृधे हृदि ।। તવુિં મોનિસે પૈત્રે ! મૈત્રીપૂરdi | દર . અર્થ –તાંબૂલનો રસ તો મારા મસ્તપર લાગ્યા, પરંતુ રંગ તો મારા હૃદયમાં વૃદ્ધિ પામે, માટે આ તો ચેત્રે ભોજન કર્યાથી મૈત્રનું ઉદર ભરવાજેવું થયું ! ૬ર છે तस्य तां पश्यतो मोहं । कृत्वाथ सरदांभिकः ।। વસત્ય પુરે યધૃતિ ત્રણનૂપુર || પર . અર્થ:-હવે મોહથી તેને જોતાં થકાં કામદેવરૂપી કપટી ચેરે નગરની ભરચક વસ્તી વચ્ચે પણ તેનું ધૈર્યરૂપી રત્ન ચારી લીધું. भविता संगमोऽस्या मे । श्यामेतररुचः कथं ॥ विमृशनिति सोऽपश्य-द्विनीतं तं तदंतिके ॥ ६४ ॥ અર્થ:-હવે મને આ શ્વેત કાંતિવાળી સ્ત્રીનો સંગ શી રીતે થશે ? એમ વિચારતાં થકાં તેણે તેણીની પાસે ઉભેલા વિનીતને જે. ૬૪ ध्रुवं धनगृहे मान्यो । विनीतो विनयावनिः ॥ तदुपायोऽनपायोऽय-मेव लब्धं धनश्रियं ॥ ६५ ॥ અર્થ: ખરેખર આ વિનયી વિનીત ઘનશેઠના ઘરમાં માનીને માણસ છે, માટે ઘનશ્રીને મેલવવા માટે તેજ વિવિધ ઉપાયરૂપ છે. इति जातमतिस्तं स । समानीय स्ववेश्मनि ।। कुलदैवतवद्वस्त्र-भूषणायैरपूपुजत् ॥ ६६ ।। અર્થ એવી રીતની બુદ્ધિ થવાથી તે કેટવાળે તે વિનીતને પિતાને ઘેર બેલાવીને કુલદેવીની પેઠે તેની વસ્ત્ર તથા આભૂષણઆદિકેથી પૂજા કરી. તે ૬૬ છે लोकेऽत्र दानमेकं हि । वश्यकर्मणि कार्मणं ।। मातंगमपि सेवंते । दानसक्तं सदालयः ॥ ६७ ।। અર્થ:–આ જગતમાં ખરેખર એક દાન જ વશ કરવામાં કામણ. સમાન છે, કેમકે દાન ( મદ ) આપનાર માતંગને (હાથીને) પણ વિદ્વાનોની શ્રેણિ ( ભમરા ) હમેશાં સેવે છે. તે ૬૭ છે नत्वा क्रमद्वयं तस्य । स बद्धांजलिरब्रवीत् ॥ क्यस्य चेत्मसोऽसि । तन्मेलय धनश्रियं ॥ १८ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy