SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪૮ ) અર્થ_એમ વિચારીને મિત્રોને સમુહ જ્યારે વનકડા કરવામાં રેકો હતા, ત્યારે તે સમુદ્રદત્ત બીજાં બીજાં વૃક્ષે જવાના મિષથી ત્યાંથી નાસી ગયે. ૧૫ - આવાંતઃ દોડબેતરફ જોયું | अनीक्ष्य तमजायंत । वीक्षापन्नाः क्षणादपि ॥ १६ ॥ અર્થ–પછી તેના સ્નેહી મિત્રો જો કે તેની પાછળ આવ્યા, પરંતુ તેને ન જેવાથી ક્ષણવારમાં તેઓ વીલખા પડી ગયા. ૧૬ वयस्यैर्वीक्षितोऽप्येष । नाधिजग्मे यदा तदा ॥ पुरो धनस्य पूच्चक्रे । राज्ञो हृतधनैरिव ॥ १७ ॥ અર્થ–પછી તેઓએ શેધ કર્યા છતાં પણ જ્યારે તે ન મળે ત્યારે ચારાયેલા ધનવાળા જેમ રાજા પાસે તેમ તેઓએ ધનશેપાસે પોકાર કર્યો. सपौरुषैः स पुरुषै-धनोऽपि तमशोधयत् ॥ સવારિ નારપુરા પાથો-નાળાંતરદ્યુતનવર ૨૮ | અર્થ –ત્યારે હિમતવાન પુરૂષે મારફતે ધનશ્રેષ્ટિએ તેની શોધ . કરાવી, પરંતુ સમુદ્રની અંદર પડેલાં રત્નની પેઠે તે કયાંય પણ હાથ લાગ્યો નહિ. મે ૧૮ सापि बाला शुचोत्ताला । विलपंती वियोगतः ॥ वर्म ग्रीष्मस्य वासाय । वर्षाणां चाक्षिणी ददौ ॥ १९ ॥ અર્થ –શથી વ્યાકુલ થયેલી તે ધનશ્રીએ પણ ભર્તારના વિયેગથી વિલાપ કરતાં થકાં ગ્રીષ્મઋતુને વસવા માટે પિતાનું શરીર તથા વર્ષાઋતુને વસવા માટે પિતાની આંખ આપી. છે ૧૦ हृदि संक्रांतदुःखौ तौ । पितरौ तमवोचतां ॥ धत्से वत्सेऽव्यवच्छेदं । किं खेदं चेति चिंतया ॥ २० ॥ અર્થ:–ત્યારે દદયમાં દુઃખી થયેલા તેણીના માતપિતા તેણીને કહેવા લાગ્યા કે હે વત્સ! તું આવી રીતની ચિંતાથી શામાટે અત્યંત ખેદ ધારણ કરે છે. જે ૨૦ निबद्धं प्राग्भवे कर्म । जंतुना यच्छुभाशुभं ॥ प्रभूयंति निरोध्धुं त-द्विपाकं नाकिनोऽपि न ॥ २१ ॥ અર્થ–પૂર્વ ભવમાં પ્રાણુએ જે શુભ અથવા અશુભ કર્મ બાંધ્યું છે તેના વિપાકને રોકવાને દે પણ સમયે થતા નથી. જે ૨૧ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy