SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩ર ) सावादीदेव यद्येवं । तदीक्षख समाहितः ।। सुखेन जातविश्वासं । हनिष्याम्यहमेव तं ॥ ९॥ અથ–પછી તે બોલી કે હે સ્વામી! જે એમ છે તો તું સુખે જોયા કરી કેમકે હું જ તે મારા વિશ્વાસુ સ્વામીને સહેલાઈથી મારી શકીશ. मतस्ते स भटः कुर्यात् । प्रतिघातं कदापि चेत् ॥ शुष्कस्तदुदयन्नेव । मन्मनोरथपादपः ॥ १० ॥ અર્થ –કેમકે તેને મારતા એવા તને કદાચ તે સુભટ સામો વા કરે તે મારો આ મનોરથરૂપી વૃક્ષ તો ઉગ્યામેળેજ સૂકાઈ જવાજેવું થાય. ૫ ૧૦ છે तत्पियोऽथ द्रुतं तत्रा-गच्छदात्तहुताशनः ॥ अपृच्छच्च प्रियामत्र । मया ज्योतिः किमैक्ष्यत ॥ ११ ॥ અર્થ:–હવે એવામાં તેને સ્વામી પણ અગ્નિ લેઈને ત્યાં તુરત આવ્યો, અને તેણે પોતાની સ્ત્રીને પૂછયું કે અહીં મને પ્રકાશ કેમ જોવામાં આવ્યું? | ૧૧ છે एतत्तेजस्तवानीत-बढेरेवेति भाषिणः ।। सोऽदात्खड्गं कलत्रस्य । वनौकस इवोल्मुकं ॥ १२॥ અર્થ – પ્રકાશ તો તમોએ લાવેલા અગ્નિને જ હતો, એમ કહેતી એવી પોતાની સ્ત્રીના હાથમાં વાંદરાના હાથમાં જેમ મસાલ તેમ તેણે તલવાર આપી. તે ૧૨ છે स्वयं चादीपयदि । न्यग्मुखः स्फारफूत्कृतैः ।। રહો યા હિરાણીના–માર વંતિ જામિન રૂ . અર્થ:–પછી તે સુભટ પતે નીચું જોઈને ખુબ ફેંકીને અગ્નિ સળગાવવા લાગ્યો, કેમકે કામી માણસે ગુપ્તપણે દાસીઓની પણ નોકરી બજાવે છે. જે ૧૩ છે अथ कृत्येव तं हेतुं । सा कृपाणमसज्जयत् ।। तद दृष्वा स्त्रीविरक्तांत-करणो दध्यवानसौ ॥ १४ ॥ અથ–પછી રાક્ષસીની પેઠે તેને મારવાને તેણુએ તલવાર ઉગામી, તે જોઈને સાથી વિરક્ત હદયવાળા આ મારા ભાઈએ વિચાર્યું કે, धिक् धिक् धाष्टय पुरंध्रीणा-मीदृशं स्नेहभाजनं ॥ जनं जनकहंतार-मिव हा प्रहरंति याः ॥ १५ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy