SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨૮) અર્થ હવે તું અને બોધ થવાનું કારણ સાંભલ? વિંધ્યાચલ નામે એક પર્વત છે, કે જ્યાં હાથીએ નાના જંગમ પર્વતની રોભાને ધારણ કરતા હતા. એ ૮૧ છે प्रवालीकृतगुंजानां । गजमुक्तानगंतरा ॥ पुलिंद्रीणां प्रिया पल्ली । तत्रास्त्यमृतसुंदरा ८३ ॥ અર્થ:-હાથીઓના મોતીની માળાઓની અંદર પ્રવાલાંરૂપ કરેલ છે ચણોઠીઓ જેણે એવી ભિલડીએને વહાલી તથા દેવલેક જેવી સુંદર એક પલ્લી છે. જે ૮૩ स्नेहो वसाशनं मांसं । वासः कृत्तिर्गुहा गृहाः ।। कृत्यं हिंसा कला चौर्य । प्रायशो यन्निवासिनां ।। ८४ ॥ અર્થ:–તે પલ્લામાં રહેનારા ભિલ્લોને પ્રા કરીને ચરબીની ચીકાશવાલું માંસનું ભેજન, ચર્મરૂપી કપડા ગુફાઓપી ઘર, હિંસારૂપ કાર્ય તથા ચારીરૂપ કલા છે. ૮૪ છે यदोकस्सु द्विपरदैः । स्थूणाः कुड्यानि कीकसैः ।। જોતરાચંદ્રો–છાત્રામમિ ! ૮૬ | અર્થ:–જેઓના ઘરોમાં હાથીદાંતના થંભાએ હાડકાંઓની ભીંત, ગાયના કાને ના તોરણો તથા ચિતરાના ચામડાંઓના ચંદ્રવા છે. क्षत्रवंश्योर्जुनस्तत्र । स्तेनसेनाधिपोऽजनि ॥ यस्तेने सह शार्दूलै-बकरैरिव बर्करं ॥ ८६ ।। અર્થ –ત્યાં ક્ષત્રીવશમાં ઉત્પન્ન થયેલે અર્જુન નામે ચેરોને સેનાપતિ રહેતો હતો કે જે સિંહને પણ બકરા સમાન જાણીને તેઓની સાથે લડતે હતો. ૮૬ છે चलत्वं कपिभिः क्रौर्य । व्यालैः काठिन्यमस्मभिः ।। शैलाधिपस्य शैलस्थै-यस्य दंडपदे ददे ॥ ८७ ॥ અર્થ–પર્વતના સ્વામી એવા તે અર્જુનને પર્વતમાં રહેતા વાંદરાઓએ પોતાનું ચલપણું દડતીકે આપ્યું હતું, સર્પોએ પિતાની જૂરતા આપી હતી, તથા પથેરેએ પિતાની કઠેરતા આપી હતી. न स कश्चन भूपोऽभून स मंत्री न वा भटः ॥ एतं सौदामिनीदाम-धामधाम जिगाय यः ॥ ८८ ॥ અર્થ:–એવો કઈ પણ રાજા મંત્રી કે સુભટ નહોતો કે જે વીજતીની શ્રેણિના તેજસરખા તેજવાળા એવા તે અર્જુનને જીતી શકે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy