SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) અર્થ પછી કાળના અનુમાનથી તેઓને આહારથી નિવૃત્ત થયેલા જાણીને તે અગલદત એકાકી મુનિના સંચારથી પવિત્ર થયેલા તે વનમાં ગયો. | દુર છે तत्र प्रणेमिरे तुल्य-रूपाः षण्मुनयोऽमुना ॥ श्रीजैनधर्मराजस्य । मूर्तिमंतो गुणा इव ॥ ६३ ॥ અર્થ –ત્યાં તે શ્રી જૈનધર્મરૂપી રાજાના જાણે મૂર્તિવંત છ ગુણે હેય નહિ એવા તુલ્ય રૂપવાળ છ મુનિઓને નયે. ૬૩ सदध्यौ किममन् वेधा । बिबेनकेन निर्ममे ॥ વેનાપર સં–રોઝાર વામ છે ૨૪ | અર્થ:–પછી તેણે વિચાર્યું કે શું આ સઘળાઓને વિધાતાએ એકજ બિંબથી બનાવ્યા હશે? કે જેથી હું પણ સદેહરૂપી હીરોશાપર ચડેલા જેવો થઈ ગયો. તે ૬૪ છે तां वंदे जननीं यस्याः । कुक्षिमेते प्रपेदिरे ॥ या स्वपादैः स्पृशंत्येते । सावनी लोकपावनी ।। ६५ ॥ અર્થ –જેણીની કુક્ષિમાં આ જન્મેલા છે, એવી તેની માતાને હું વંદન કરું છું, તેમજ આ મુનિઓ જે પૃથ્વીને પિતાના ચરણેથી સ્પર્શ કરે છે, તે પૃથ્વી પણ લેકેને પવિત્ર કરનારી જાણવી. ૬૫ यथा कृपन परक्षेत्रं । भाग्यात्कोऽप्यनुते निधि ॥ તથાÉ પાનવાળા–ાતોડસ યુનિવનિ I / અર્થ –જેમ કે પરનું ખેતર ખેડતેથકે ભાગ્યથી નિધાન પામે તેમ રાજાના કાર્ય માટે આવેલા એવા મને અહીં મુનિએનું દર્શન થયું છે. अथो रहस्यं धर्मस्य । पृष्टस्नेनादिमो मुनिः ॥ जगाद शारदांभोद-नादसोदरया गिरा ॥ ६७ ॥ અર્થ-હવે તેણે ધર્મનું રહસ્ય પૂછવાથી પહેલા મુનિ શરદ જતુના મેઘની ગર્જના સરખી વાણીથી બેલ્યા કે, ૬૭ છે शृणु सौम्य दयापुण्यं । प्राज्ञैः पुण्येषु वर्ण्यते ॥ दृक्तेज इव तेजस्सु । बलेष्विव भुजावलं ॥ ६८ ॥ અર્થ:– સામ્ય! તું સાંભળ? જેમ સર્વ તેજોમાં આંખનું તેજ તથા સર્વ બલોમાં જેમ ભુજાબેલ તેમ સવ પુણોમાં દયાપુણ્ય પંડિત વખાણે છે. તે ૬૮ -
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy