SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) पिंडीभूतमिव यशो-राशि कारयितुः पुरः ॥ मनःप्रसादहेतुं सा । जैनप्रासादमैक्षत ।। ७३ ॥ અર્થ–જાણે બનાવનારના યશને સમૂહ એકઠો થયે હેય નહિ, એવું એક મનોરંજક જિનમંદિર ત્યાં તેણુએ જોયું. ૭૩ तत्र प्रविश्य साहतं । तुष्टा तुष्टाव भावतः ।। निर्वापयंती संतापं । हार्द नयनवारिभिः ॥ ७४ ॥ અર્થ–તેમાં જઈને નયનાથુથી હદયના સંતાપને દૂર કરીને હર્ષથી ભાવપૂર્વક તેણીએ શ્રી અરિહંતપ્રભુની સ્તુતિ કરી. ૭૪ જય વૅ વડાપાર | વ્યંધો નrd | जगन्नाथ जगद्धयेय । जगदानंददायक ।। ७५ ॥ અર્થ: હે જગતના આધારભૂત! હે જગતના બંધુ! હે જગતના સ્વામી! તથા જગતને ધ્યાન ધરવા લાયક ! તું જગતને આનંદ આપનાર છે. તે ૭૫ છે शीता नामिवार्चिष्मान् । दिग्मूढानामिवांशुमान ॥ आतुराणामिव भिषक् । दुःखिनां त्वं गतिर्जिन ॥ ७६ ॥ અર્થ-વળી હે જિનેશ્વર! ઠંડીથી પીડાયેલાઓને જેમ અગ્નિ, દિગ્મોને જેમ ચંદ્ર, તથા રોગીઓને જેમ વૈઘ તેમ દુઃખિઓને તું જ આશ્રય કરવા યોગ્ય છે. ૭૬ છે भवांभोधौ विपद्वारि-पूरभाजि निमजतां ॥ नरजन्मतरीलामे । भवानिर्यामकायते ॥ ७७ ॥ અર્થ આપદાપી જલના સમૂહથી ભરેલા આ સંસાર સમુદ્રમાં મનુષ્યજન્મપી હેડી મલતે છતે તું તેમાં નિર્ધામકસમાન છે. ૭ वैद्यो हुं नीरुजं दत्ते । गीः प्रज्ञा भूपतिर्धनं ॥ ત્વમેવ સર્વાસુ મા નો મીર / ૭૮ | અર્થ –વૈદ્ય નરેગીપણું આપે છે, સરસ્વતી બુદ્ધિ આપે છે, રાજા ધન આપે છે, પરંતુ તું તો એકજ સવ કાર્યોમાં સમર્થ છે, માટે તેને તેની ઉપમા આપું? ૭૮ છે ... सा ममापदपि प्रीत्यै । यथा त्वं ध्यायसेऽनिशं ॥ साम्राज्येनापि तेनालं । यत्र त्वं न प्रपद्यसे ।। ७९ ।। ....
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy