SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૧ ) અથર–તેના શરપાતથી ડરેલા તે ભિલ્લો ત્યાંથી પલાયન કરી ગયા, કેમકે તેઓ ધન લેવાની ઈચ્છાવાળા હતા કઈ મરણ પામવાની ઇચ્છાવાલા નહેતા. ૭૨ છે अथाविरभवच्चौर-सेनानीरर्जुनाभिधः ॥ वैरिकुंभिभिदे सिंह-समः समरकौतुको ।। ७३ ॥ અર્થ:–એવામાં વિરીએરૂપી હાથીઓને મારવામાં સિંહસરખે અને લડવાને કૌતુકી એ અજુન નામને ચેરને સેનાપતિ ત્યાં પ્રગટ થયે. . ૭૩ नश्यतः स निजान सैन्यान् । संग्रामायोदसाहयत् ।। नाट्याय भरताचार्य । इव रंगच्युतान्नटान् ॥ ७४ ।। અર્થ –નિરૂત્સાહી થયેલા નટને નાટકમાટે જેમ સૂત્રધાર તેમ તે પોતાના નાશતા સુભટને સંગ્રામમાટે ઉત્સાહિત કરવા લાગ્યો. આ रणरागात्तमभ्यागा-द्वीरोऽसौ सोऽप्यमुं ततः ॥ व्यधत्तां द्वंद्वयुद्धं तौ । हरिप्रतिहरी इव ।। ७५ ॥ અર્થ –લડવાના રસથી તે શરવીર અગલદત્ત તેની સામે આવ્યો, અને તે અર્જુન પણ તેની સન્મુખ આવ્યો, પછી તે બન્ને વાસુદેવ તથા પ્રતિવાસુદેવની પેઠે ઠંદ્વયુદ્ધ કરવા લાગ્યા. એ ૭૫ છે .. वंचनात्परघाताना-मन्योऽन्यं प्रजिहीर्षतोः॥ તથોર્નયા રા વૃળોનીતિ સંશય: || ૭૬ અથ–પરનો ઘા છટકાવીને એકબીજાને મારવાની ઇચ્છાવાલા તેઓ બન્નેને જોઈને આ બન્નેમાંથી મારે કોને વરવું ? એમ જયલક્ષ્મી સંશયમાં પડી ગઈ. ૭૬ છે इद्धमानौ युद्धमानौ । खड्गाखड्गिशराशरी ।। - વિપતે વિતેy I વિરે તો નાનોસવં ૭૭ . અર્થ:–વધી વધીને તલવારથી તથા બાણોથી યુદ્ધ કરતા એવા તેઓ બન્ને ઘણું કાળસુધી ભિલ્લોની આંખોને આનંદ આપવા લાગ્યા. शक्त्यसाध्यं रिपुं मत्वा । विजिगीषुश्छलेन तं ॥ धीमानिवेशयामास । श्यामामग्रे रथे रथी ॥ ७८ ॥ અર્થ –હવે શત્રુને બળથી જીત અશક્ય જાણીને તેને છલથી જીતવાની ઇચ્છાવાળા તે બુદ્ધિવાન પગલદત્ત રથમાં શ્યામદત્તાને અગાડી બેસાડી. તે ૭૮
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy