SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) અર્થ-ડે સ્વામી! જલવિના કમલિની તથા ચંદ્રવિના રાત્રી જે દશાને પામે તે દશાને તારાવિના શ્યામ મુખવાળી તે શ્યામદત્તા પામી છે. જે હર सांप्रतं सा नयनयो-निर्यदश्वोघदंभतः ॥ जलांजलिमिवाशेष-सुखानां स्वच्छ यच्छति ॥ ७३ ।। અર્થ:-વળી હે સ્વચ્છ! હાલ તો તે આંખમાંથી નિકલતા આંસુએના મિષથી સર્વ સુખને જલાંજલિ આપે છે. જે ૭૩ છે अंतर्बलद्वियोगामि-ज्वालायोगादिवान्वहं ॥ ઇતિ તખુણે ત્ય-નિઃસ્વા નિઃશ્વાસપંચઃ | ૩૪ . અર્થ-દયમાં બળતા વિયોગરૂપી અગ્નિની વાલાના સગથી હેય નહિ જેમ તેમ હમેશાં તેણીને મુખમાંથી ઉષ્ણુ નિધાસેની શ્રેણુએ નિકલ્યા કરે છે. . ૭૪ त्वां वहंत्यबला नित्यं । नवनागबलं हृदा ॥ अतिभारादिवाऽवाप । क्षमतां साधु साधुना ॥ ७५ ॥ અર્થ:-નવા હાથીસરખા બલવાલા એવા તને હમેશાં હદયમાં ધારણ કરનારી તે અબલા જાણે અતિ બેજાથી હોય નહિ તેમ હાલમાં જે દુબલી પડી ગઈ છે તે યુક્ત જ છે. ૭પ છે નિઃસવતનોરત-ન્નેનરા તવ સિસયા | निशायामपि निद्राया । नावकाशं ददाति सा ।। ७६ ॥ અર્થ:–તેણીના અમૂલ્ય મનરૂપી રત્નનો ચેરસર એ જે તું, તેને પકડવાની ઈચ્છાથી રાત્રીએ પણ તે નિદ્રાને અવકાશ આપતી નથી. છે ૭૬ છે भेजे भर्ता न मां भक्ता-मिति त्वदनुवृत्तितः ॥ द्विधा भक्ते जनेऽन्ने च । नास्थामृजुरियति सा ॥ ७७॥ અર્થ:–મને ભક્તને પણ મારા સ્વામી ભગવતો નથી, એમ વિચારી તારું અનુકરણ કરીને તે બિચારી બન્ને રીતે ભક્ત મનવ્યમાં અને ભક્ત એટલે ભેજનલાયક અનાજમાં પણ રૂચિ ધરતી નથી. प्रियं विना परः कोऽपि । मास्मभून्मयि रागभूः ।। રૂતિ તવૃષાઢી વધશા રાશન સા | ૭૮ |
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy