SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૩ ) भग्नपोतमिव क्षीण - सर्वस्वमित्र दुःखिनं || - निरीक्ष्याऽगलदत्तं सोडवतंसो मायिनां जगौ ॥ ९४ ॥ અ:—જાણે વહાણ ભાંગી જવાથી સમુદ્ર તરીને નિકલ્યા હોય નહિ એવા, તથા પેાતાની સ` મિલ્કત જાણે નાશ પામી હેાય નહિ એવા તે દુ:ખી અગલદત્તને જોઇને તે કપટીના શિરોમણિ ખેલ્યા કે, वत्स विच्छायतेयं ते । व्यक्तं वक्ति दरिद्रत ॥ तदाशु वद विश्वस्तः | कस्त्वं कौतस्कुतोऽसि वा ।। ९५ ।। અઃ—હે વત્સ! આ તારો દયામણા ચહેરો પ્રગટરીતે તારૂ દદ્ધિપણુ સૂચવે છે, માટે તું મારાપર ભસા રાખીને જલદી કહે કે તુ કાણુ અને કયાંના રહેવાસી છે? ॥ ૯૫ ૫ जगादागलदत्तोऽथ | पटुः कपटनाटके || ब्रूते परमकारुण्यं । प्रभो प्रश्नोऽयमेव ते ।। ८६ ।। અર્થ:—ત્યારે કપટનાટકમાં ચતુર એવે તે અગલદત્ત મેલ્યા કે હે ભગવન્! આપને આ પ્રીજ આપતુ અતિ દયાલપણું સૂચવે છે. अहमुज्जयिनीवासी । बाल्योच्छिन्नपरिच्छदः ॥ सर्वात्मना श्रिया त्यक्तः । कुलपुत्रोऽस्मि दुर्भगः ॥ ९७ ॥ અર્થ:—હું ઉજ્જયની નગરીનેા રહેવાસી છું, મારી માલ્યાવસ્થામાંજ મારા સર્વ પિરવાર તારા પામ્યા છે, તેમજ હું બિલકુલ ધનિવનાના અને દુર્ભાગી કુલીનનેા પુત્ર છું. ૫ ૯૭ u लग्नदारिद्र्यदावत्वा -- दव्यवस्थं भुवि भ्रमन् ॥ न्यभालयमिहायात—स्त्वां कारुण्यैकसागरं ॥ ९८ ॥ અથ:—દારિદ્રરૂપી દાવાનલ મારી પાછળ લાગ્યાથી હું કઈં પણ રઠેકાણાવિના આ પૃથ્વીપર ભમ્યા કરૂ છુ, એવામાં અહીં દયાના સાગર એવા આપનાં મને દર્શન થયાં છે. ૫ ૯૮ ॥ निश्चितं त्वयि निध्याते । दारिद्र्यं शांतमेव मे ॥ शाम्यत्येव पयोराशिः । कुंभजन्मन्युदित्वरे ॥ ९९ ॥ અધઃ—ખરેખર આપનું ધ્યાન ધરવાથીજ હવે મારૂ દારિદ્ર તા હું દૂર ગયેલું માનું છું, કેમકે જ્યારે વડવાનલ ઉદય પામે ત્યારે સમુદ્ર શાંતજ પડી જાય છે. ! ૯૯ ૫
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy