SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૭) અર્થ:–વળી હે વિધાતા! આપ પુરાણપુરૂષ છતાં પણ પોતે જ જે મેલવીને પોતેજ તેને જે ભાંગી નાખે છે, એવી બાલક જેવી ચેષ્ટા શું આપને યોગ્ય છે? છે ૨૬ अंगना रंगनाशाय । प्रायेण पथिकेष्विति ।। किमायतपथारूढ । न मां नाथ सहाग्रहीः ।। २७ ॥ અથ:વળી હે નાથ ! પ્રાર્યો કરીને પંથીઓને ( સાથે રહેલી ) સ્ત્રીઓ તેઓના રંગને નાશ કરનારી કહેવાય છે, પરંતુ આપ તો જ્યારે લાંબી મુસાફરીયે ચાલ્યા તે પછી મને સાથે શામાટે ન લઇ ગયા છે ર૭. प्राणेभ्योऽपि प्रियासीति । मिथ्या मामवदस्तदा ॥ पाणानादाय मुक्त्वा मां । गतोऽसि कथमन्यथा ॥ २८ ॥ . અર્થ--તું મને પ્રાણથી પણ પ્રિય છો એમ મને તે વખતે ફોકટજ આપ કહેતા હતા, જે એમ ન હોત તો મને છોડીને તથા પ્રાણે લેઇને આપ શા માટે ચાલ્યા ગયા ? . ૨૮ जननी वीक्ष्य दुःखार्ता-मपि बालश्चिखेल सः ॥ परहर्षविषादेषु । बालका हि बहिर्मुखाः॥ २९ ॥ અર્થ:–એવી રીતે પોતાની માતાને દુઃખી જોઈને પણ તે બાળક તો ગમ્મત કરવા લાગ્યું, કેમકે પરના હર્ષ અથવા શોકમાટે બાલકે બેદરકાર રહે છે. ર૯ मुंचनगलदत्तोऽथ । बाल्यं व्यक्तमना मनाक् ।। निपत्य पादयोर्मातुः । कंदंत्या इत्युवाच सः ।। ३० ॥ અથ–પછી અગલદત્ત બાલ્યપણું વીત્યાબાદ જરા સમજણે થવાથી રડતી માતાને પગે પડી છે કે, જે ૩૦ છે तव वर्षासर पाये । नित्यमंब किमंबके । किं च ते गैरिकग्रस्त-गोधृमान तनुस्तनुः ॥ ३१ ॥ અર્થ–હે માતા! તમારી બને આંખે હમેશાં વર્ષાકાળના તળાવ જેવી કેમ છે? તેમજ તારૂં શરીર પણ ગેરૂ લાગેલા ઘઉં સરખું કેમ દુબલ છે? ૩૧ છે जगौ यशोमती वस्त्रां-चलेनोन्मृष्टलोचना ॥ अस्तोकशोकसंकीर्ण-गलप्रस्खलदक्षरं ॥ ३२ ॥ ૩૩ સુર્યોદય પ્રેસ-જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy