SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ | ( રપપ છે वद त्वया कथं दुःखं । सौढं प्रौढपराक्रम । मुनिपृष्टेनेति पृष्टे । सहासं धम्मिलोऽभ्यधात् ॥ १५ ॥ અર્થ-હે મહાપરાક્રમી! તે કેવી રીતે દુ:ખ સહન કર્યું છે? એમ તે મુનિએ પૂછવાથી ધમ્મિલ હાસ્યસહિત બોલ્યો કે, જે ૧૫ इह दुःखं न यः प्राप्तो । दुःखं हर्तुं न यः क्षमः ॥ સુરે કૃતે ન ચ કુવી | દુર્ણ Éિ તય કરે . અર્થ:–જે આ જગતમાં દુ:ખ પામ્યો નથી. તેમજ જે દુ:ખ હરવાને સમર્થ નથી, તથા (પરનું) દુ:ખ સાંભળવાથી જે દુ:ખી થતો નથી, તેની આગળ દુ:ખ શું કહેવું છે ૧૬ . वत्स दुःखमहं प्राप्तो । दुःखं हर्तुमहं क्षमः ॥ दुःखे श्रुते सदुःखोऽस्मि । तदुःखं मे निवेदय ॥ અર્થ:( ત્યારે મુનિએ કહ્યું કે, હે વત્સ! મેં દુ:ખ વેઠયું છે, તેમ દુ:ખ હરવાને પણ હું સમર્થ છું, વળી (પરનું) દુઃખ સાંભળીને હુ દુ:ખી થઉં છું, માટે તે ( તારૂં) દુ:ખ મને નિવેદન કરી इत्युक्ते मुनिनाथेन । करुणाकरचेतसा ॥ स स्वं विश्वं जगौ वृत्तं । वेश्यापरिभवावधि ॥ १८ ॥ અર્થ-દયાલ મનવાળા મુનિરાજે એમ કહેવાથી ધમ્પિલે વેશ્યાએ પરાભવ કર્યો ત્યાંસુધી પિતાનું સમસ્ત વૃત્તાંત કહી સંભલાવ્યું. તે ૧૮ છે अथ दंतांशुनिौंतां । मुनिर्वाचमुपाददे ।। सेहे कष्टं मयाऽनिष्टं । यत्तदुत्तम संशृणु ॥ १७ ॥ અર્થ-હવે તે મુનિરાજ પોતાના દાંતના કિરણેથી ધાએલી વાણું બોલ્યા કે, હે ઉત્તમ! મેં જે વિકટ કષ્ટ સહન કર્યું છે તે તું સાંભળ? ૧૭ છે अस्त्यपामिव पाथोधि-स्त्विषामिव दिनाधिपः ॥ अवंती नाम निःशेष-श्रियां जनपदः पदं ॥ १८ ॥ અર્થ:-જલને જેમ મહાસાગર તથા:તેજન જેમ સૂર્ય તેમ સર્વ લક્ષ્મીના સ્થાન સરખો અવતી નામે દેશ છે. જે ૧૮ છે पुरी तत्रास्त्युञ्जयिनी । जयिनी मरुतां पुरः॥ त्रिवर्गसाधनफला । पुष्णंती शर्म केवलं ॥ १९ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy