SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૦) गुणवर्माथ भावारि-निर्माथरसिकस्ततः ॥ ... कातरैर्दुर्धरां दीक्षा-मादत्तासिलतामिव ।। ८१ ॥ અર્થ:–પછી અંતરંગ શત્રુઓને મારવામાં રસિક થયેલા તે ગુણ વર્મા કુમારે કાયરથી ન લેઈ શકાય એવી તલવાર સરખી દીક્ષા ગ્રહણ કરી. તે ૮૧ इतश्च गतनिद्रा सा । प्रातः कनकवत्यपि ॥ पार्श्वे प्रियमनालोक्य । चकितेवाभवत्क्षणं ॥ ८२ ।। ' અર્થહવે પ્રભાતે જાગેલી કનકવતી પણ પોતાના ભર્તારને ન જોવાથી ક્ષણવારસુધી ચકિત જેવી થઇ ગઇ. એ ૮૨ છે असौ शरीरचिंतार्थ । गतः कापि समेष्यति ॥ विलंब्येति क्षणं शोकं । विनापि विललाप सा ॥ ८३ ॥ અર્થ:––ખરેખર દેહચિંતામાટે તે ક્યાંક ગયા હશે, એમ વિચારી ક્ષણવાર રાહ જોયા બાદ તે શેકવિતા પણ રડવા લાગી. એ ૮૩ છે तज्ज्ञात्वाऽशोधि सर्वत्र । मातले मातुलेन सः ॥ वियद्गत इव कापि । कुमारः प्रापि नो पुनः ॥ ८४ ॥ અર્થ–પછી તે હકીક્ત જાણ્યાબાદ તેણુના મામાએ પૃથ્વી પર સર્વ જગાએ ગુણવર્માની તલાસ કરાવી, પરંતુ જાણે આકાશમાં ઉડી ગયે હેય નહિ તેમ ક્યાંય પણ તેને પત્તો લાગ્યું નહિ. ૮૪ ततस्तेनैव साऽबोधि । किमेवे पुत्रि खिद्यते ॥ नालं प्राग्भविकं कर्म । निरोध्धुं विबुधा अपि ॥ ८५ ॥ અર્થ–પછી તેણે તેણીને સમજાવી કે હે પુત્રિ! તું એવી રીતે ખેદ કેમ પામે છે? કેમકે દેવો પણ પૂર્વભવનું કર્મ અટકાવવાને સમર્થ થતા નથી. ૮૫ છે गवेषयंश्वरैः सर्वैः । पथीनैरिव लोचनैः ॥ उदंतमचिरादेवा-नेष्येऽहं प्रेयसस्तव ॥ ८६ ॥ અર્થ:–વળી હું પથી લેચનસરખા મારા સર્વ છુપા માણસો મારફતે તારા તે ભર્તારના તુરત સમાચાર મગાવીશ. ૮૬ છે स्थिता तावत्त्वमत्रैव । दुर्दैवदवशांतये ।। वारिधारोपमं धयं । कर्म पुत्रि समाचर ।। ८७ ।। અર્થ માટે હે પુત્રિ! ત્યાંસુધી તું અહીંજ રહીને તારાં દુષ્કરૂપી દાવાનલની શાંતિમાટે જલધારાસરખું ધર્મકાર્ય કરે? ૮૭
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy