SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર૩૮). यद्येवं शक्तिरिक्तोऽसि । तन्मया कि विरुध्यसे ॥ अहार्षीश्छपना यन्मां । तद्वीराणां त्रपाकरं ॥३॥ અર્થ –જો તું એવી રીતે શક્તિવિનાનો છું તો પછી મારા સાથે શામાટે વિરોધ કરે છે? મને તું જે કપટથી હરી ગમે તે સુભદેને લજિજત કરનારું છે. જે ૩ છે खेचरः प्रत्युवाचेति । मंदभाग्योऽसि किं ब्रुवे ॥ सत्वं त्वयि स्थितं सर्वे । मयि निःसत्वता पुनः ॥४॥ અર્થ –યારે તે વિદ્યાધર બે કે હું શું કહું ? ખરેખર હું મંદભાગી છું, સર્વે હિમ્મત તારામાં રહી છે, અને મારામાં તે નાહિમ્મત ભરેલી છે. જ છે त्वां विनिद्रमुपद्रोतु--मृभुक्षापि न हि प्रभुः ॥ ચાતુની મહેમોડ િ નાણતો નાણતો હવે ૬. અર્થ:–તને જાગતાં થકા ઉપદ્રવ કરવાને ઈંદ્ર પણ સમર્થ નથી, કેમકે મહાન હસ્તી પણ જાગતા સિંહની પાસે ઉભી શકતો નથી. प्रेरितेन प्रजावत्या । दुःकर्मेदं मया कृतं ॥ वात्योदस्ता न कि रेणु-छादयत्यर्कमंडलं ॥ ६ ॥ અર્થ–સ્ત્રીની પ્રેરણાથી મેં આ દુષ્કાર્ય કર્યું છે, કેમકે વાયુએ ઉડાડેલી ધૂળ શું સૂર્યમંડલને આછાદિત નથી કરતી! ૬ો ? कुमारस्तमुवाचेति । सचेतन विचारय ।। कुपथ्यमिव रोगीणां । स्त्रीवचो मूलमंहसां ॥७॥ અર્થ:–ત્યારે મારે તેને કહ્યું કે હે બુદ્ધિવાન! તું વિચાર કે રેગીઓને જેમ કુપળે તેમ સ્ત્રીનું વચન પાપનું મૂળ છે. . ૭ वनितावाक्यजंबाले । विघ्ने पुण्याध्वचार्यपि ॥ स्खलित्वा निपतत्येव । बुद्धिमान् बलवानपि ॥८॥ અર્થ:-શુભ માર્ગે ચાલનારે બુદ્ધિવાન તથા બલવાન પ્રાણી પણ સ્ત્રીના વિધરૂપ વચનરૂપી કાદવમાં લપટી પડી જાય છે. ૧૮ तत्मदा तुच्छबुद्धीनां । स्त्रीणां मा विश्वसीरिति । उक्त्वा मुक्तोऽमुना खेटः । सिंहेनेव मृगो ययौ ॥९॥ અર્થ–માટે તુછ બુદ્ધિવાળી સ્ત્રીઓને તારે હમેશાં વિશ્વાસ કરે નહિ. એમ કહીને સિંહે મુકેલ જેમ હરિયું તેમ તેણે મુકેલા તે વિકાધર ચાલ્યો ગયો. છે કે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy