SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ( રર૭ ) અર્થ–પછી તેના આધારથી તે સાત દિવસે સમુદ્ર તરીને કાંઠે ગ, તથા ત્યાં તેણે તે પાટીઉં છોડી દીધું, કેમકે રંગ ગયાબાદ વૈદ્ય રિસર થાય છે. ૩ર છે एकतः सागरं पश्य-नन्यतो गहनं वनं ॥ વતો મક્કા કાઢવામાન્યતઃ | ૨૩ ૨૫થ –હવે ત્યાં એક બાજુ સમુદ્રને તથા બીજી બાજુ ગહન વનને, તેમજ એક બાજુ મગરેની કીડાને તથા બીજી બાજુ હાથીએની ગમ્મતને તે જોવા લાગ્યો. ૩૩ છે सत्वेनैकेन हस्त्यश्व-स्थपत्तिपरिस्कृतं ।। स्वं मानयजयं दरे । ययावेकेन वर्त्मना ।। ३४ ॥ અર્થ:–ફક્ત એક હિમ્મતથી જ પિતાને હાથી, ઘોડા, રથ અને પાયદળથી વીંટાયેલ માનતેથકો તે દૂર સુધી એક માર્ગે ચાલતો થયે. अजलोऽपि जलार्थ स । हंसगत्या भ्रमन् वने ॥ एकं तापसमैक्षिष्ट । करोपात्तकमंडलु ॥ ३५ ॥ અર્થ –જલવિનાનો તે જલમાટે વનમાં હંસની પેઠે ભમવા લાગ્યાત્યાં તેણે હાથમાં કમંડલુવાળા એક તાપસને . ૩૫n दिष्ट्या दृष्टो मनुष्योऽय-परण्ये श्वापदास्पदे ।। इति प्रमोदमेदस्वी । तमुपेयाय भूपभूः ॥ ३६ ॥ અથ સારું થયું કે જંગલી પશુઓનાં સ્થાન સરખા આ જંગલમાં આ મનુષ્ય નજરે પડશે, એમ વિચારી હર્ષથી પુષ્ટ થયેલે તે રાજપુત્ર તેની પાસે આવ્યો. જે ૩૬ છે पृष्टव्योऽसि कुतः शून्ये-ऽरण्येऽत्र मतिमनिति ॥ तेन पृष्टः कुमार स्वं । भग्नपोतं न्यवेदयत् ॥ ३७॥ અર્થ:–હે બુદ્ધિવાન! હું પુછું છું કે આ ઉજજડ જગલમાં તુ કયાંથી? એમ તે તાપસે પૂછવાથી કુમાર છે કે સમુદ્રમાં મારૂં વહાણ ભાંગી જવાથી હું અહિં આવ્યો છું. . ૩૭ છે जलैः फलैर्विनिर्माया-तिथेयीं तापसेन सः ॥ अभ्यर्थ्य स्वाश्रमं निन्ये । तादृशः कस्य न प्रियाः ॥ ३८॥ અર્થ:-પછી તે તાપસ જલ તથા ફલેવડે તેની પરેણુગત કરીને પ્રાર્થના પૂર્વક તેને પોતાના આશ્રમમાં લાવ્ય, કેમકે તેવા મનુષ્પો કેને પ્રિય થઇ પડતા નથી? ૩૮ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy