SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૦ ) कृतस्नानाशनः सिद्धां-जनच्छन्नवपुर्निशि ।।... निशितासिकरस्तस्या । गुणवर्मागमद्गृहं ।। २१॥ અર્થ–પછી તે સ્નાન તથા ભેજન બાદ સિદ્ધાંજનથી અદશ્ય થઈને હાથમાં સજેલી તલવાર સહિત ગુણવર્મા કુમાર કનકવતીને ઘેર ગયે. ૨૧ છે वल्लभेन विमानस्या-ध्यारोहं सह कृत्वरी ॥ सा प्राग्वदेव देवाधि-देवप्रासादमासदत् ॥ २२ ॥ અર્થ–પછી પોતાના સ્વામી સાથે વિમાનપર ચડીને તે પૂર્વની પેકેજ શ્રીતીર્થકર પ્રભુના મંદિરમાં ગઈ. રર ! स्नात्रं कृत्वा यथास्थानं । खेचरौघे निषेदुषि ।। एकाऽनृत्यत्पवीणा सा । पुनर्वीणामवादयत् ।। २३ ॥ અર્થ:–ત્યાં સ્નાત્ર પૂજા કર્યાબાદ ખેચરનો સમૂહ સ્થાનકે બેઠાબાદ એક (સી) નાચવા લાગી, અને તે ચતુર કનકવતી વીણ વગાડવા લાગી. એ ર૩ છે सभ्येषु वल्लकीनाद-स्वादतो मूर्छितेष्विव ॥ पपात वीणादंडांत-र्ताडितं तत्पदांगदं ॥ २४ ॥ અર્થ –વીણાનાદના સ્વરથી સભાસદો મૂછિની પેઠે હેતે છતે વીણાદડના છેડાથી ઠમકાએલું તેણીના પગનું ઝાંઝર પડી ગયું. રજા अज्ञातं तत्तया नाद-लीनया कौरवोऽग्रहीत् ॥ ज्ञात्वा नाट्यावसाने तु । सा नेतुः संसदो जगौ ॥२५॥ અર્થ–પરંતુ બાદમાં લીન થયેલી કનકાવતીના જાણવામાં તે આવ્યું નહિ, અને ગુણવર્મા કુમારે તે લઈ લીધું. પછી નૃત્ય થઈ રહ્યા બાદ તેણીએ તે જાણ્યું, તથા સભાપતિને પણ તે વાત તેણે જણાવી કે, તે ર૫ છે गृहीतमद्य केनापि । मामकं भूप नूपुरं ॥ अनाथा इव मुष्यंते । तव दृष्टो हहाबलाः ॥ २६ ॥ અર્થ:–હે રાજન! આજે કેઈએ મારું ઝાંઝર લઇ લીધું છે, અને એવી રીતે અરેરે! આપની નજરે આ અબલાઓ અનાથની પેઠે લુંટાય છે. જે ૨૬ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy