SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૩) वनं तदा तदास । दासनंदनमाप्य तत् ॥ तस्थौ चिराध्वसंचार-परिश्रांतमिव स्वयं ॥ ७६ ॥ અર્થ: ત્યાં નજીક રહેલાં તથા નંદનવનને જીતનારાં એવાં એક વનમાં જઈને તે વિમાન ઘણે વખત માર્ગે ચાલવાથી જાણે થાકી ગયું હેય નહિ તેમ પોતાની મેળેજ સ્થિર થયું. એ ૭૬ ! विमानतः समुत्तीर्य । सा चचाल वनाध्वना ॥ पृष्टस्थितः कुमारोऽपि । दंपत्योः किं पृथग्गतिः ।। ७७ ॥ અર્થ:-હવે તે કનકવતી વિમાનથી ઉતરીને વનને માર્ગે ચાલી, તેની પાછલ તે ગુણવર્મા કુમાર પણ ચાલે, કેમકે સ્ત્રીભરતારની શુ જુદી ગતિ હોય? ૭૭ છે पुरः स जैनं भवनं । वनश्रृंगारमैक्षत ॥ स्फुरद्रत्नप्रभाऽपास्त-ब्रह्मांतरतमोभरं ।। ७८ ॥ અર્થ –આગલ ચાલતાં તેણે વનને શોભાવનારું તથા રત્નોની કાંતિથી બહારના તથા અંદરના અંધકારના સમૂહને દૂર કરનારું એક જિનમંદિર જોયું. ૭૮ प्रियया पारिपार्श्विक्या । प्रविशन् जिनवेश्म सः ॥ વૃત્ત ૪ નવેઢા - ડવાંનાક્ષi | ૭૧ || અર્થ –પછી સાથે રહેલી સ્ત્રી સહિત જિનમંદિરમાં પ્રવેશ કરતો એ તે કુમાર નવો પરણેલે પતે જાણે સોડ દેવવંદન માટે જાતો હેય નહિ એવા અવસરને તે યાદ કરવા લાગ્યો. એ ૭૦ तत्रानंदकरीमिंदु-करिव विनिर्मितां ॥ . . नत्वात्प्रतिमा बाला । रंगमंडपमाप सा ।। ८०॥ અર્થ –ત્યાં જાણે ચંદ્રના કિરણેવ બનાવી હોય નહિ એવી આનંદ કરનારી જિનપ્રતિમાને નમીને તે કનકવતી રંગમંડપમાં આવી. तिस्रस्तत्रागताः कन्या । अन्या अपि तथा जिनं । પ્રખ્ય તત્પત્તિ છાયા / ર ત વરિત સિવાર || 4 || અર્થ:–વળી ત્યાં આવેલી બીજી ત્રણ કન્યાઓ પણ તેવીજ રીતે જિનપ્રતિમાને નમીને જાણે તેણુની છાયા હેય નહિ તેમ તેની આસપાસ બેઠી. ૮૧
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy