SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ' (૧૮૫) - विशालं विदधे वक्षो । यस्य धाता धियां निधिः ॥ सुखवासाय विद्यानां । विनयादिगुणैर्युजां ।। ६४ ॥ અર્થ –વિનયાદિ ગુણવાળી વિદ્યાઓને સુખે રહેવા માટે બુદ્ધિશાળી વિધાતાએ આ કુમારનું વક્ષસ્થલ વિશાલ બનાવ્યું છે. ૬૪ विधित्ससि विधेः सृष्टि-साफल्यं चेद्विचक्षणे ।। संगच्छस्व वरारोहे । रोहिणी वेंदुनामुना ॥६५॥ અર્થ – ઉત્તમ અને વિચક્ષણ સ્ત્રી ! જો તું વિધાતાની સૃષ્ટિ સફલ કરવાને ઇચ્છતી હે તો ચંદ્ર સાથે જેમ રોહિણુ તેમ આની સાથે તારે સંગમ કર ? ૬૫ बाला प्रोक्तेति हर्षाश्रु-पूरप्लावितलोचना ।। स्वयमुत्कंठिता कंठे । तस्याक्षेप्सीद्वरजं ॥ ६६ ॥ અર્થ-એવી રીતે પ્રતિહારીએ કહ્યાબાદ હર્ષાશ્રુના સમૂહથી ભીંજાએલી આંખેવાળી તે કુમારિકાએ પોતેજ ઉત્કંઠિત થઈને તે ગુણવર્મા કુમારના કંઠમાં વરમાળા નાખી ૬૬ अहो मुष्टु वृतं सुष्टु । वृतमित्युल्लसद्गिरः ॥ तत्र विद्याधरा व्योम्नः । पुष्पवृष्टिं वितेनिरे ॥ ६७ ।। અર્થ—અહે! ઠીક વરી, ઠીક વરી, એમ મોટેથી બોલતા વિદ્યાધરોએ ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. છે ૬૭ છે अथातिताडितातोध-ध्वनिध्वनितदिग्गणे ।। गौरांगीगीयमानाग्रयू-धवलश्रेणिबंधुरे ॥ ६८ ॥ અર્થ-હવે મોટેથી વગાડેલા વાજિત્રના નાદથી દિશાઓના સમૂહ ગાજતે છતે તથા મનહર સ્ત્રીઓ અને ગીતની શ્રેણિ ગાતે છતે, स्वभावसंगतं साक्षी-कृत्य तद्राजमंडलं ॥ સુરેનો પુત્ર . શ્રીના જળાધાન | પુH I : અર્થ–પ્રસંગે મળેલા તે સર્વ રાજાઓના સમૂહની સાક્ષીએ શ્રીષેણરાજાએ મહત્સવપૂર્વક પિતાની પુત્રીને તે ગુણવર્મા કુમાર- . સાથે પરણાવી. . ૬૯ ના જવાના. રસાત अदान्मुदा तदा तत्तत् । कुमाराय नरेश्वरः ॥ ७॥ ૨૪ સૂર્યોદય પ્રેસ-જામનગર
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy