SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૭ ) रेऽस्तु वंदनं वीक्षा-प्यस्य वश्यकरी श्रियां ।। वीक्षाप्यस्तु ध्रुवं नाम-स्मृतिरप्यस्य पापभित् ॥ ४१॥ અર્થ-વેલી તેમનું વદન એક બાજુ રહ્યું, પરંતુ તેમનું દર્શન પણ લક્ષ્મીને વશ કરનારું હતું. વલી તેમનું દર્શન પણ એક બાજુ રહ્યું, પરંતુ તેમના નામનું સ્મરણ પણ ખરેખર પાપોનો નાશ કરનાર હતું. છે છે तत्तत्परिभवार्चिष्म-द्भवा याभून्मम व्यथा ॥ बिभिदे जलदेनेव । साधुना साधुनामुना ॥ ५ ॥ અર્થ:- તે તે પરાભવરૂપી અગ્નિથી ઉત્પન્ન થયેલી જે વ્યથા મને થઈ હતી, તે વ્યથા વરસાદથી જેમ તેમ આ સાધુના દર્શનથી મારી દૂર થઈ છે. એ પ૦ છે स एवमालपन्नेव । सृष्टिवल्लीप्ररोहवत् ।। मुदा प्रदक्षिणीचक्रे । तं पुण्यफलदं मुनि ॥ ५१ ॥ અર્થ:–એવી રીતે બોલતાથકા તે ધમ્મિલે વૃક્ષને જેમ વેલડીને રપિ તેમ હર્ષપૂર્વક તે પુણ્યફલને દેનારા મુનિને પ્રદક્ષિણા કરી. પ૧ तस्मै प्रणमते दत्वा । धर्मलाभाशिषं मुनिः ॥ ध्वनिधर्षितपर्जन्य-गर्जिरेवमुपादिशत् ॥५२॥ અર્થ:પછી પ્રણામ કરતા એવા તે ઘમ્મિલને ધર્મલાભની આ શિષ દેઇને તે મુનિએ મેઘના ગર્જરવને જીતનારા શબ્દથી આવી રીતે ઉપદેશ આપે. પર છે માનિ વિષિ-૪મા સુમાપ્રિયઃ | सुलभाः खलु भामिन्यो । लावण्योदकदीर्घिकाः ॥ ५३ ॥ અર્થ–સર્વ શત્રુઓના સમૂહની શેભાને નાશ કરનારી લક્ષ્મી સુલભ છે, તેમજ લાવણ્યરૂપી જલની વાવસરખી સ્ત્રીઓ પણ સુલભ છે. સુમા રામાશ્વાઢિ --સંત્તર દિન | वल्लभो धीमतामेक । एव धर्मः सुदुर्लभः ॥ ५४॥ અર્થ –તેમ હાથી ઘોડાઆદિકની સંપત્તિ પણ પ્રાણીઓને સુલભ છે, પરંતુ બુદ્ધિવાનેને વલ્લભ એવો એક ધર્મજ દુર્લભ છે. એ ૫૪ છે धर्मः खर्मणिसंकाशो । धर्मः शर्मवनीधनः ।। ઘન વર્ષ પિ મી | પ થર્મતિઃ ૧૧
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy