SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૨) अन्यच्चैवमकाले मे । बलान्मृत्युरसंगतः ।। वक्ति लोकोऽपि यजीवन् । नरो भद्राणि पश्यति ।। १८ ॥ અર્થ વળી આ અકાળે મારે બળાત્કારે મરવું યોગ્ય નથી, કેમકે લેકે પણ કહે છે કે જીવતો નર ભદ્ર પામે. છે ૧૮ છે मृतश्चेत्तहि दुःकीर्ति-मम स्थेमानमाप सा । जीवन पुनः कदाप्येतां । सच्चरित्रैः प्रजार्जये ॥ १२ ॥ અર્થ-વલી જ હું આમ આપઘાત કરી મરી જઇશ તે મારી અપકીતિ તો એમની એમજ સ્થિર રહેશે, પરંતુ જે જીવતે રહીશ તે કઈ વખતે પણ તે અપકીર્તિને હું મારાં સદાચણેથી દૂર કરીશ. एवमेवानपत्योऽसौ । म्रियते यदि धम्मिलः ॥ दत्ता सुरेंद्रदत्तेभ्य-कुलस्यास्तमिता कथा ॥ २० ॥ અર્થ:–વળી જે આ ધમ્મિલ આમને આમ સંતાનવિન મરી જાય તે સુરેંદ્રદત્તશેઠના કુલની કથા તો અસ્ત પામે છે ર૦ महान्मम मतेर्मोहो । यद् ज्ञातजिनशासनः ।। वधे खस्य निषिद्धऽपि । नानोपायानहं व्यधां ॥ २१ ॥ અર્થ –વળી ખરેખર મને આ માટે મતિહજ થયું છે કે જેથી જિનધર્મ જાણ્યા છતાં પણ નિષેધેલા આપઘાત માટે પણ મેં નાનાપ્રકારના ઉપાયે કર્યો. એ ર૧ છે जीवतो मम जायेत । लक्ष्मीरपि कदाचन ॥ વિદ્યુતે સિતાર જાહે. વાઘા પ કુમાર . રર .. અર્થ-જે હું જીવતો રહીશ તે મને કદાચ લક્ષ્મી પણ મળશે, કેમકે દાવાનલથી બળેલાં વૃક્ષો પણ કઇક સમયે ફળેલાં દેખાય છે. ध्यात्वेति देवतावाचा । सावष्टंभमना मनाक् ।। स रयान्निरयाजीर्णो—द्यानाधमगृहादिव ॥ २३ ॥ અથ એમ વિચારીને તથા દેવતાના વચનથી જરા વિધાસયુક્ત થઈને તે જેમ યમના ઘરમાંથી તેમ તે જીણું ઉઘાનમાંથી જલદી પાછા વો . ૨૩ છે આ સરોવૈતન્યા | વસંતતિષ્ટા સા | अपश्यंती प्रियं कृत्तां-त्रेव बाढमद्यत ॥ २४ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy