SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૮) अतःपरमयुक्ता त-त्कदाशा जीवितस्य मे ॥ ગામમિ પર્યા–માનામઢી | ૨૨ / અર્થ:–હવેથી મારે જીવવાની ખાટી આશા કરવી તે અયુક્તજ છે, કેમકે અપવાદથી મલીન થયેલા આ પ્રાણેથી હવે સર્યું !૯રા स्थितोऽसि जीव किं क्लीव । प्राणा व्रजत सत्वरं ॥ प्राणानां मार्गदानाय । भव रे हृदय द्विधा ॥ ९३ ॥ અર્થ:–અરે નીચ જીવ! તું હજુ શામાટે બેઠો છે? અરે પ્રાણે! તમે જલદી ચલ્યા જાઓ? વળી હે હૃદય ! તું પણ પ્રાણને માગ આપવા માટે ચીરાઈને બે ટુકડા થઈ જા? ૯૩ છે एवं विकल्पसंदोहै-दधानो मृत्युसाहसं ॥ વાતાવશુનવાં - બાવાવરિષ્ઠ સર / ૧૪ | ગુમ છે. અર્થ –એવી રીતના વિકલ્પોના સમૂહથી મૃત્યુના સાહસને ધારણ કરતો થકે તે ઘમિલ જાણે અપશુકન થયું હેય નહિ તેમ તે ઘરને બારણેથી પાછો . . ૯૪ છે शुष्यद्वल्लिगणं भ्रश्य-स्कूपं जीर्यन्महीरुहं ॥ ययौ बहुबिलं नाकु-संकुलं स जरद्वनं ।। ९५ ॥ અર્થ:–પછી તે સુકાતી વેલડીઓના સમૂહવાળા, પડી જતા કુવાવાળાં, છણ થતાં વૃક્ષોવાળાં, ઘણાં દરોવાળાં તથા ઉંદરેથી ભરેલા એવાં એક જીર્ણ વનમાં ગયો. ૯પ तत्र निर्मुक्तसंसार--मुखाशो मरणाग्रही । कृपाणं निजपाणिस्थ-मभ्यधादिभ्यनंदनः ॥ ९६ ॥ અર્થ:–ત્યાં સંસારસુખની આશા છોડીને મરવા માટે તૈયાર થયેલ શેઠને પુત્ર તે ધમ્મિલ પોતાના હાથમાં રહેલાં ખડ્ઝને કહેવા લાગ્યું કે, છે ક૬ છે गतं धनं गता भार्या । गतस्तंत्रो गतं गृहं ॥ स्वामिभक्त त्वमेवासि । मम संनिहितोऽधुना ॥ १७ ॥ અર્થ –ધન ગયું, સ્ત્રી ગઈ, વ્યાપાર ગયે, ઘર ગયું, પરંતુ તે સ્વામિભક્ત ખગ! હવે તે તુંજ એક મારે નજીકન સંબંધી છે. तदेहि कंठपीठे मे । परिरभ्य दृढं पृणु ॥ चिरचिंतितमावन्न-मित्रमृत्युमनोरथं ।। ९८ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy