SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) दीपः क्रियेत यघेत-द्वयो तद्गैरिकोपमं ॥ #નિબવાવા–સ્રોમોજ |રૂપ અર્થ:–જે આ શેતરાંઓની વાટથી દીપક કરવામાં આવે તો ઘરમાં તેજ કરનારે લાલ રંગનો પ્રકાશ થાય. ૩૫ अक्का दध्यौ ध्रुवमियं । धूर्तेनानेन वंचिता ॥ नो चेन्निर्धनमप्येतं । हा कथं धनदीयति ॥ ३५ ॥ અર્થ–ત્યારે તે કુટણીએ વિચાર્યું કે ખરેખર તે પૂર્વે આને ઠગેલી છે, જો એમ ન હોય તો આ નિધન ધમ્મિલને પણ તે કુબેર સમાન કેમ જાણે ? ૩૬ છે गंडशैल इव स्थूलो । मुधारुध्ध्वा गृहं स्थितः ॥ यया कयाचिद् बुध्ध्येव । निर्वास्योऽबलया मया ॥ ३७॥ અર્થ:–મોટા ખડકની પેઠે આ ફેકટ ઘર રોકીને બેઠો છે, માટે હવે કઈક બુદ્ધિ ચલાવીને મારે આને કહાડી મેલો જોઇયે. . ૩૭ ततो द्रोहविनिद्रोहा-चांतचित्ता सदैव सा ॥ उत्सवच्छमना पान-गोष्टीमारभतान्यदा ॥ ३८ ॥ અર્થ–પછી હમેશાં દ્રોહયુક્ત ખુલ્લાવિચારવાળા મનવાળી તે કુણુએ એક દિવસ ઉત્સવના મિષથી મદ્યપાનની ગેઝીને પ્રારંભ કર્યો. वसंततिलका चान्यो-ऽपि च पण्यांगनाजनः ॥ दुरुपायविदाऽपायि । तया निःप्रसरं मुरां ॥ ३९ ॥ અર્થ:–તે સમયે દુષ્ટ ઉપાયને જાણનારી તે કુટણીએ વસંતતિલકાને તથા બીજી વેશ્યાઓને પણ ખુબ મદ્યપાન કરાવ્યું. ૩૯ उच्चावचगिरस्ताम्र-कपोला घूर्णितेक्षणाः ॥ प्रमदा मदयामासु-र्न कं पीतमदास्तदा ॥ ४० ॥ અર્થ: તે વખતે મદ્યપાન કરનારી તે સ્ત્રીએ ગલીચ વચને બોલતીથકી લાલ ગંડસ્થલોવાળી તથા ઘેરાયેલી આંખોવાળી થઈ થકી કિને મદેન્મત્ત કરવા ન લાગી? ૪૦ છે अथायःशूलिकी स्वांते । वचनामृतसारणी ॥ शंभली दंभलीनात्मा-ऽन्वशिषद्धम्मिलं रहः ॥४१॥ અર્થ–મનમાં લોખંડની ગુલીસરખી, તથા વચનમાં અમૃતની નહેરસરખી તે દાંભિક કુટણી ગુમરીતે ધમિલને કહેવા લાગી કે, ૪૧
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy