SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) सत्यभामोदरसरः-पबिनी तस्य नंदिनी ॥ सुभद्राभूद निद्राणां-भोजविभ्राजिलोचना ॥ ६१ ॥ અર્થ તે શેઠને સત્યભામા નામની સ્ત્રીના ઉદરરૂપી તળાવમાં કમલિની સરખી તથા વિકસિત કમળસરખી શોભિતી આંખેવાળી સુભદ્રા નામની પુત્રી હતી. તે ૬૧ છે सापि बाल्याचकोरीव । कलावत्यनुरागिणी ॥ अधीयती सतीर्थ्याभूद् । भूपतिश्रेष्टिपुत्रयोः ॥ ६ ॥ અર્થ –ચંદ્રપ્રત્યે જેમ ચકરી તેમાં બાલ્યપણથી જ કલાવાનપ્રત્યે નેહવાળી તે સુભદ્રા પણ તે રાજપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર બની સાથે વિદ્યાભ્યાસ કરતી હતી. તે દર છે पठन पश्चादभूभृप-सूनुः प्रकृतिबालिशः ॥ महामतेः सुरेन्द्रस्य । जंघालस्येव मंथरः ॥ ६३॥ અર્થ –જેમ ધીમે ચાલનારો માણસ ઉતાવળી ચાલના માણસની પાછળ રહી જાય છે, તેમ સ્વભાવથી સ્વલ્પબુદ્ધિવાળે રાજપુત્ર અભ્યાસમાં મહાબુદ્ધિવાન સુરેંદ્રદત્તની પાછળ રહી ગયે. ૬ છે. अध्येत्रापि प्रयत्नेन । सलीलमपि पाठितः ॥ नासौ मिमिल सामुद्रे-बोलो यून इवाध्वनि ॥ ६४ ॥ અર્થ:–અધ્યાપકે મહેનત લઇને સહેલીરીતે ભણાવતાં છતાં પણ તે રાજપુત્ર માર્ગમાં બાળક જેમ યુવાનને તેમ સુરેદ્રદત્તને પહોંચી શકયો નહિ. ૬૪ * પાયો ત્s રાણાધ્ય-પદયાભ્યન-જનક | न छाययेव देहस्य । व्यभिचेरे सुभद्रया ॥ ६५ ॥ અર્થ:–માર્યો કરીને કઠિન શાસ્ત્રના અભ્યાસમાં પણ શરીરની છાયાની પેઠે તે સુભદ્રા તે શ્રેષ્ઠીપુત્રથી જુદી પડી નહિ. ૬પ છે खपतिभानुमानेन । संगृह्णाना गुरोगिरः ।। વેડર તર રાણાયા છાત્રાઃ પેહુ ને તા૨૨ અથર–વળી તે શાળામાં પિતપતાની બુદ્ધિ પ્રમાણે ગુરૂવચન અંગીકાર કરનારા બીજા પણ સેંકડગમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ૫ ૬૬ છે .
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy