SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૭ ). धने प्राग्वदनायाति । धनायंत्यथ कुहिनी ॥ . अनुशिष्य निजां चेटीं । प्रैषीद्धम्मिलधामनि ॥ ११ ॥ અથ –હવે પૂર્વની પેઠે ધન ન આવવાથી ધનને ઇચ્છતી કુટણુએ પોતાની દાસીને શિખાવીને બસ્મિલને ઘેર મોકલી. ૬૧ છે इषुवद्धर्मनिर्मुक्ता । स्वलक्षेच्छुः क्षणाद्ययौ ॥ दरे तद्धामनि घना-श्रयवीथीमतीत्य सा ॥ ६२ ।। અર્થ–બાણની પેઠે ન્યાયથી (ધનુષથી) રહિત થયેલી તથા પિતાનાજ લક્ષ્યના ઇચ્છાવાળી (લાખેગમેધનની ઈચ્છાવાળી)તે દાસી ઘણા ઘરેવાળી શેરી (ઘણું આશ્રયવાળી સુભટશ્રેણિ ) એલંગીને સુધિ સ્મિલને ઘેર ગઈ. એ દુર છે कचित् खरैः खुरैः क्षुण्णं । प्रवरैपिनीमिव ॥ વાઘાં વિરહાનિ | વેવિતા | હર | અર્થ –ત્યાં કેઇક જગાએ મોટા ખરોએ પિતાની ખરીઓથી ઉકરડાની પેઠે ખોદેલું, તથા ક્યાંક વડની પેઠે દેલાયમાન થતી વેલડીએના સમૂહથી વીંટાયેલું, ૬૩ છે कचिन्मध्योद्ताश्वच्छ-मूलप्रभृष्टभित्तिकं ॥ कापि शुभ्रसुधास्थाने । लूतापुटकपूरितं ॥ ६४ ॥ અર્થ તથા ક્યાંક વચ્ચે ઉગેલા પાપળાના મૂળીયાએથી પડો ગયેલી ભીંતવાલું, તથા કયાંક સફેદ ચુનાને ઠેકાણે કરોળીયાઓના પડાથી ભરેલું છે. ૬૪ वजदंतकुलैः क्लृप्त-मुरंगभिव सर्वतः ॥ लालाजालेन लूताभि-रिव प्रकृततानकं ॥ ६५ ॥ અથ:–તથા સર્વ જગેએ ઉદરના સમૂહાએ જાણે સુરંગોવાલું કર્યું હેય નહિ તેવું, તથા કોળીઆઓએ પોતાની લાળના જાળાંથી જાણે તાણાવાણાવાલું કર્યું હેય નહિ તેવું, ૬પ છે विजनं वनवन्मौलि-परूढतृणमद्रिवत् ।। मूोक्तिवदसंस्कारं । निःश्रीकं क्षीणदेहवत् ।। ६६॥ અર્થ:–વનની પેઠે ઉજડ, પર્વતની પેઠે જેનાપર ઘાસ ઉગી નીકળેલું છે એવું, તથા મુખના વચનની પેઠે સંસ્કારવિનાનું એટલે કે ખાડાખડબાવાલું, ક્ષીણ થયેલાં શરીરની પેઠે શોભાવિનાનું, દાદા - - ૧૮ સૂર્યોદય પ્રેસ-જામનગર
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy