SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) तेन प्रसारिते वस्त्रां-चले चंचलचेतसा ॥ सा तत्कोपानिहव्याभं । यवमुष्टिं निचिक्षिपे ॥ ७० ॥ અર્થ:–ત્યારે તે બ્રાહ્મણે વ્યાકુલ મનથી વસ્ત્રને છેડો પાથર્યો, અને દેવીએ પણ તેના ક્રોધાગ્નિમાં વૃતસરખા યેવો મુઠી ભરીને તેમાં નાખ્યા. એ ૭૦ છે यवावलोकनाजात-कोपो जातिगुणाद् द्विजः ॥ दध्यौ देव्या अहो दानं । तोषिताया नवैः स्तवैः ॥ ७१ ॥ અથ:-વોને જઇ પોતાના જાતિસ્વભાવથી કોધાતુર થયેલા તે બ્રાહ્મણે વિચાર્યું કે અહો ! નવાં સ્તોત્રથી ખુશ થયેલી આ દેવીનું દાન તે જુએ !! ૭૧ वणिग्मात्रेऽपि संतुष्टे । लभ्यते खलु भोजनं ।। यवमुष्टिं ददौ देवी । निर्विवेकं हि वैभवं ।। ७२ ॥ અર્થ:-વણિક જેવો પણ જે સંતુષ્ટ થાય તે પણ ભેજન મલે છે, અને આ દેવીએ મને મુઠી ભરી યવ આયા ! માટે વૈભવ ખરેખર વિવેક વિનાને છે. જે ૭૨ છે यदर्थ घृष्टगात्रोऽस्मि । तस्य दानं यदीदृशं ।। તાણા વિ દ્રવ્ય સેવતા વર્ધતા ફર | ૭ || અર્થ –જેને માટે મારું શરીર આખું ઘસાઈ ગયું, તેણીનું દાન જ્યારે આવું છે ત્યારે દે તે ડુંગરની માફક દૂરથી જ રળીયામણા છે. वरं भिक्षैव सा पात्रं । शालिना पूर्यते यया । દુરારાધ્યા: વરાછા / જ પુનવિયોનઃ || ૭૪ | અર્થ:–માટે આના કરતાં તો તે ભીખજ સારી છે, કે જે વડે ભાજન તે ભાતથી ભરાય, પરંતુ જે દુ:ખે આરાધી શકાય અને સ્વ૫ ફલ આપે એવી દેવજાતિ કઈ ઉપયોગની નથી. ૭૪ गृहं दूरे भुवि स्वापो । यवान्नं खलु दुर्जरं ।।। तदेते रूक्षविरसा । भोक्तुमत्रोचिता न मे ॥ ७५ ॥ .. અર્થ:–અહિં તે આટલો વખત ઘર દૂર ત્યજ્ય, યે પથારી કરી, અને દુ:ખે પચી શકે તેવું યવાન્નનું ભક્ષણ કર્યું, પરંતુ હવે આ લુખું અને રસ વિનાનું ખાઈ અહિં બેસી રહેવું મને ઠીક લાગતું નથી. તે ૭પ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy