SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૦ ) कदाचिचिंतयामास । निशांते स निशातीमा तावन्मनाग्मया लब्ध-मधनेनाधुना धनं ।। ९७ ॥ અર્થ:–એક દિવસે તે બુદ્ધિવાન બ્રાહ્મણ પરોઢીયે વિચારવા લાછે કે, અરે! મને નિર્ધનને હવે કંઇક વન પણ મહ્યું છે, ૭ છે बीक्षितानेकदुःखस्य । न मे कृपणतोचिता ॥ को वेत्ति विद्युदुद्योत-चंचलायाः श्रियो गति ।। ९८ ॥ અથ:–મેં ઘણું ઘણું દુઃખ સહન કર્યા છે, માટે હવે મારે લેભ કરે ઉચિત નથી, કેમકે વિજળીના ચમકારા સરખી ચંચલ લક્ષ્મીની ગતિ કેણ જાણી શકે? ૮ कारयिष्ये सरः स्वल्पं । तदल्पविभवोऽप्यहं ॥ पश्चादपि जनो येन । जानी ते नाम मामकं ॥ ९९ ॥ અર્થ માટે સ્વલ્પ ધન છતાં પણ હું એક તળાવ બનાવીશ, કે જેથી પાછળથી પણ લોકે મારું નામ જાણી શકે છે તે છે अथो किंचिद्धनबलात् । किंचिद्वपुरुपक्रमात् ॥ स विभाव्य भुवं भव्यां । तडागं निरपीपदत् ।। ७०० ॥ અર્થ–પછી તેણે સારી જમીન જઈને કઈક ધનલથી તથા કઈક શરીરબલથી ત્યાં એક તળાવ બનાવ્યું. એ ૭૦૦ છે समये ग्रीष्मभीष्मत्व-चारिणा मेघवारिणा ॥ સત્ર મનોરતા -ગાસિકાંતળપૂરિ તર I ? અર્થ–પછી વર્ષાકાળમાં ઉનાળાની ભયંકરતાને વારનારા વરસાદના જલથી તેના મનોરથ સાથે તે તળાવ છેક પાળની કિનારી સુધી ભરાઈ ગયું. ૧ છે छाया छायाद्रुमैरेव । वारिपूर्णेऽपि पल्वले ॥ दृष्टिः स्पष्टापि शोभेत । किमु भ्रू वल्लरी विना ॥ २ ॥ અર્થજલથી ભરેલા તળાવમાં પણ છાયાવાળા વૃક્ષોથીજ છાયા થઈ શકે છે, કેમકે એકલી આંખ ભમરવિના કઈ શેભે? ૨ इत्यसौ कुंदमाकंद-मुख्यान वृक्षारोपयत् ।। उत्पालौ पालितास्तेन । ते निजांगा इवाभवन् ॥३॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy