SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ त्याधिगमसूत्र माग-४ | अध्याय-१०/ सूत्र माध्य: किञ्चान्यत् - बन्धच्छेदात् । यथा रज्जुबन्धच्छेदात् पेडाया बीजकोशबन्धनच्छेदाच्चैरण्डबीजानां गतिर्दृष्टा तथा कर्मबन्धनच्छेदात् सिध्यमानगतिः । भाष्यार्थ : किञ्चान्यत् ..... सिध्यमानगतिः ।। मी सिद्धनावोनी यतिम सत्य | ॥२॥छ ? तथा કહે છે – બંધના છેદથી=કર્મના બંધનના છેદથી, સિદ્ધના જીવોની ઊર્ધ્વગતિ થાય છે, એમ અન્વય છે. જે પ્રમાણે રજુના બંધનના છેદથી પેડાની ગતિ જોવાય છે અને બીજકોશના બંધનતા છેદથી એરંડબીજોની ગતિ જોવાય છે તે પ્રમાણે કર્મબંધના છેદથી સિધ્યમાન જીવોની ગતિ છે. ! भावार्थ : સંસારીઅવસ્થામાં જીવ કર્મના બંધનવાળો હતો તેથી કર્મને વશ ઊર્ધ્વ, અધો કે તિચ્છ ગતિ હતી. આ જ જીવ જ્યારે સર્વ કર્મથી મુક્ત થાય છે ત્યારે બંધનનો છેદ થવાથી સિદ્ધ થયેલ એવા તેની ઊર્ધ્વગતિ થાય છે. જે પ્રમાણે રજુબંધનના છેદથી પેડાની ઊર્ધ્વગતિ થાય છે-વાંસના બે ફાડિયા કરીને એક ફાડિયાને ખેંચીને બાંધેલ હોય ત્યારે તે ફાડિયું નમેલ હોવાથી ઊર્ધ્વગતિ કરતું નથી, પરંતુ રજુના બંધનથી મુક્ત થાય તો તે ઊર્ધ્વગમન કરે છે તેમ કર્મથી મુક્ત આત્મા ઊર્ધ્વગમન કરે છે. વળી, એરંડાનું બીજ કોશના બંધનના છેદથી ઊર્ધ્વગમન કરે છે તેમ કર્મના બંધનના છેદથી સિદ્ધના જીવો ઊર્ધ્વગતિ કરે છે. II भाष्य : किञ्चान्यत् - तथागतिपरिणामाच्च । ऊर्ध्वगौरवात् पूर्वप्रयोगादिभ्यश्च हेतुभ्यस्तथाऽस्य गतिपरिणाम उत्पद्यते येन सिध्यमानगतिर्भवति, ऊर्ध्वमेव भवति, नास्तिर्यग् वा, गौरवप्रयोगपरिणामासङ्गयोगाभावात् । तद्यथा - गुणवद्भूमिभागारोपितमृतुकालजातं बीजोभेदादङ्कुरप्रवालपर्णपुष्पफलकालेषु अविमानितसेकदौर्हदादिपोषणकर्मपरिणतं कालच्छिन्नं शुष्कमलाबु अप्सु न निमज्जति । तदेव गुरुकृष्णमृत्तिकालेपैर्घनैर्बहुभिरालिप्तं घनमृत्तिकालेपवेष्टनजनितागन्तुकगौरवमप्सु प्रक्षिप्तं तज्जलप्रतिष्ठं भवति यदा त्वस्याद्भिः क्लिन्नो मृत्तिकालेपो व्यपगतो भवति तदा मृत्तिकालेपसङ्गनिर्मुक्तं मोक्षानन्तरमेवोर्ध्वं गच्छति आ सलिलोद्भुतलात् । एवमूर्ध्वगौरवगतिधर्मा जीवोऽप्यष्टविधकर्मलेपमृत्तिकाऽवेष्टितस्तत्सङ्गात् संसारमहार्णवे भवसलिले निमग्नो भवासक्तोऽधस्तिर्यगूर्ध्वं च गच्छति । सम्यग्दर्शनादिसलिलक्लेदात् प्रहीणाष्टविधकर्ममृत्तिकालेपः ऊर्ध्वगौरवादूर्ध्वमेव गच्छति आलोकान्तात् । भाष्यार्थ :किञ्चान्यत् ... आलोकान्तात् । वजी सव्य शुंछ, हेनाथी सिप agould थाय छ ? पताछ -
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy