SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સુત્ર-૨૧, ૨૨ ભાષ્ય : तदभ्यन्तरं तपः नवचतुर्दशपञ्चद्विभेदं भवति यथाक्रमं प्राग् ध्यानात्, इत उत्तरं यद्वक्ष्यामः T૧/૨ ભાષ્યાર્થ: તષ્યન્ત ... વસ્યામઃ | ધ્યાનથી પૂર્વમાં યથાક્રમ તવ, ચાર, દશ, પાંચ અને બે ભેદવાળું તે અત્યંતરતા છે. આનાથી ઉત્તરમાં આ સૂત્રથી ઉત્તરનાં સૂત્રોમાં, જેને=જે અત્યંતરતપતા ભેદોને, અમે કહીશું. I૯/૨૧ ભાવાર્થ પૂર્વસૂત્રમાં અત્યંતરતપના છ ભેદો બતાવ્યા. તેમાંથી ધ્યાનથી પૂર્વના પાંચ અભ્યતરતપોના ભેદોને સંખ્યાથી ક્રમસર બતાવે છે. પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે. વિનયના ચાર ભેદો છે. વૈયાવચ્ચના દશ ભેદો છે. સ્વાધ્યાયના પાંચ ભેદો છે. વ્યુત્સર્ગના બે ભેદ છે. આ સર્વભેદોને ઉત્તરમાં પોતે કહેશે, એ પ્રમાણે ભાષ્યકારશ્રી કહે છે. II૯/૨૧ાા અવતરણિકા : तद्यथा - અવતરણિકાર્ય : તે આ પ્રમાણે=પ્રાયશ્ચિત્તના ભેદો આ પ્રમાણે છે – સૂત્ર - आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेदपरिहारोपस्थापनानि T૬/૨૨ સૂત્રાર્થ : આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે. II૯/૨૨ll ભાષ્ય : प्रायश्चित्तं नवभेदम् । तद्यथा - आलोचनं १, प्रतिक्रमणं २, आलोचनप्रतिक्रमणे ३, विवेकः ४, व्युत्सर्गः ५, तपः ६, छेदः ७, परिहारः ८, उपस्थापनम् ९ इति । आलोचनं विवरणं प्रकाशनमाख्यानं प्रादुष्करणमित्यनर्थान्तरम् १ । प्रतिक्रमणं मिथ्यादुष्कृतसंप्रयुक्तः प्रत्यवमर्शः प्रत्या
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy