________________
૯૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂચ-૯ કૃત કાયસંરંભ; ક્રોધકારિત કાયસંરંભ, માનકારિત કાયસંરંભ, માયા કારિત કાયસંરંભ, લોભકારિત કાયસંરંભ; ક્રોધ અનુમત કાયસંરંભ, માતઅનુમત કાયસંરંભ, માયાઅનુમત કાયસંરંભ, લોભ અનુમત કાયસંરંભ. એ રીતે ક્રોધકૃત કાયસંરંભ આદિ બતાવ્યા એ રીતે, વાણીના યોગથી અને મનોયોગથી પણ કહેવું જોઈએ અને સમારંભ અને આરંભ પણ કહેવા જોઈએ. હવે આખા કથનનું નિગમન કરતાં તત્વથી કહે છે –
આ રીતે જીવઅધિકરણ સમાસથી એક એક ૩૬ વિકલ્પવાળું છે. અને ત્રણે પણ-સંરંભ-સમારંભ અને આરંભરૂપ ત્રણે પણ ૧૦૮ વિકલ્પવાળું છે.
તિ’ શબ્દ સૂત્ર અનુસાર ભેદોની સમાપ્તિ માટે છે. હવે સંરંભાદિનો અર્થ કરે છે –
સંરંભ=સંકલ્પ, પરિતાપનાથી=સમારંભ થાય છે અને આરંભ=પ્રાણી વધુ છે. તેનાથી=સંરંભાદિ ત્રણથી, ત્રિવિધનો યોગ જાણવો–સંરંભાદિના ભેદથી મન, વચન, કાયાના ભેદરૂપ ત્રિવિધ યોગ જાણવો. Isell ભાવાર્થ -
સંરંભના ૩૬ ભેદો આ પ્રમાણે છે –
(૧) ક્રોધકૃત કાયસંરંભ, (૨) માનકૃત કાયસંરંભ, (૩) માયાકૃત કાયસંરંભ, (૪) લોભકૃત કાયસંરંભ, (૫) ક્રોધકારિત કાયસંરંભ, () માનકારિત કાયસંરંભ, (૭) માયાકારિત કાયસંરંભ, (૮) લોભકારિત કાયસંરંભ, (૯) ક્રોધાનુમત કાયસંરંભ, (૧૦) માનાનુમત કાયસંરંભ, (૧૧) માયાનુમત કાયસંરંભ, (૧૨) લોભાનુમત કાયસંરંભ.
(૧૩) ક્રોધકૃત વાગુસંરંભ, (૧૪) માનકૃત વાગુસંરંભ, (૧૫) માયાકૃત વાગુસંરંભ, (૧૯) લોભકૃત વાગુસંરંભ, (૧૭) ક્રોધકારિત વાગુસંરંભ, (૧૮) માનકારિત વાગુસંરંભ, (૧૯) માયાકારિત વાગુસંરંભ, (૨૦) લોભકારિત વાગુસંરંભ, (૨૧) ક્રોધાનુમત વાગુસંરંભ, (૨૨) માનાનુમત વાગુસંરંભ, (૨૩) માયાનુમત વાગુસંરંભ, (૨૪) લોભાનુમત વાગુસંરંભ.
(૨૫) ક્રોધકૃત મનસંરંભ, (૨૩) માનકૃત મનસંરંભ, (૨૭) માયાકૃત મનસંરંભ, (૨૮) લોભકૃત મનસંરંભ, (૨૯) ક્રોધકારિત મનસંરંભ, (૩૦) માનકારિત મનસંરંભ, (૩૧) માયાકારિત મનસરંભ, (૩૨) લોભકારિત મનસંરંભ, (૩૩) ક્રોધાનુમત મન સંરંભ, (૩૪) માનાનુમત મનસંરંભ, (૩૫) માયાનુમત મનસંરંભ, (૩૩) લોભાનુમત મનસંરંભ.
આ જ પ્રકારે સમારંભ અને આરંભના ૩૦-૩૬ ભેદોનું યોજન કરવું, એમ કુલ ૧૦૮ ભેદો છે. (૧) ક્રોધકૃત કાયસંરંભ :
જીવને કોઈ પ્રતિકૂળ ભાવ પ્રત્યે અલ્પ પણ અરુચિ થાય ત્યારે અંતરંગ પરિણામમાં ક્રોધનો પરિણામ