SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨અધ્યાય-૪ / સૂત્ર-૧૮, ૧૯ અવતરણિકા - વૈમાનિક દેવો મૂલ ભેદથી બે પ્રકારના છે. તે બતાવે છે – સૂત્ર : aોપન્ના ન્યાતીતાશ્ય ૪/૨૮ાા સૂત્રાર્થ - કલ્પોપપન્ન અને કલ્પાતીત બે પ્રકારના વૈમાનિક દેવો છે. ૪/૧૮. ભાષ્ય : द्विविधा वैमानिका देवाः-कल्पोपपत्राः कल्पातीताश्च, तान् परस्ताद् वक्ष्याम इति ।।४/१८ ।। ભાષ્યાર્ચ - વિઘા ..... રિ I બે પ્રકારના વૈમાનિક દેવો છે – કલ્પોપપત્ત અને કલ્પાતીત. તેઓને કલ્પોપપન્ન અને કલ્પાતીત દેવોના ભેદોને, આગળમાં અમે કહીશું. તિ' શબ્દ ભાગની સમાપ્તિ અર્થે છે. I૪/૧૮ ભાવાર્થ - જે દેવલોકમાં ઇંદ્રાદિ દશ ભેદોની કલ્પના કરાય છે તે કલ્પોપપન્ન દેવો છે, જે સૌધર્મથી માંડીને અશ્રુત સુધી છે. જે દેવલોકમાં આ ઇંદ્ર, આ સામાનિક ઇત્યાદિ દેવોની કલ્પના=વ્યવસ્થા, નથી, પરંતુ બધા સ્વતંત્ર છે તેઓ કલ્પથી અતીત છે. II૪/૧૮ અવતરણિકા - સૂત્ર-૧૮માં કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ બે પ્રકારના વૈમાનિક દેવો કા, તે દેવોના વિમાનોનો સમુદાય કઈ રીતે સંનિવિષ્ટ છે ? તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર : ૩પપરિ સા૪/ સૂત્રાર્થ : ઉપર ઉપરમાં વૈમાનિક દેવો છે. ll૪/૧૯II ભાષ્ય :उपर्युपरि च यथानिर्देशं वेदितव्याः, नैकक्षेत्रे, नापि तिर्यगधो वेति ।।४/१९।।
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy