SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થીવિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૪| સૂત્ર-૨, ૩ ૧૭૧ અવતરણિકા : સૂત્ર-૧માં કહ્યું કે ચાર વિકાચવાળા દેવો છે. તે ચાર નિકાયમાંથી ત્રીજી નિકાયવાળા સૂર્ય-ચંદ્ર આદિ જ્યોતિષદેવો પ્રત્યક્ષ છે. તેથી તેઓને પ્રથમ બતાવે છે, જેથી પ્રત્યક્ષથી દેવોના અસ્તિત્વનો સ્વીકાર થઈ શકે છે. સૂત્ર - તૃતીયઃ પીતજોરઃ ૪/રા સૂત્રાર્થ: તૃતીય-ચાર નિકાયમાંથી ત્રીજી નિકાયવાળા દેવો, પીતલેશ્યાવાળા છે. I૪/રચા ભાષ્ય : तेषां-चतुर्णा देवनिकायानां तृतीयो देवनिकायः पीतलेश्य एव भवति कश्चासौ ? ज्योतिष्क इति I૪/૨શો. ભાષ્યાર્થ : તેષાં ત્તિ તે ચાર નિકાયના દેવોની ત્રીજી દેવલિકાય પીતલેશ્યાવાળી જ છે. આ કોણ છે?–પીતલેશ્યા વિદાયવાળા દેવ કોણ છે? તેથી કહે છે – જ્યોતિષ્ક છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. I૪/રા ભાવાર્થ : ચાર પ્રકારના નિવાસસ્થાનોના ભેદથી ચાર પ્રકારના દેવો છે. જેમ ભુવનપતિનાં ભવનો છે અને વૈમાનિક દેવોનાં વિમાનો છે. એ પ્રકારના ભેદથી ચાર પ્રકારના દેવોમાંથી ત્રીજી દેવનિકાયવાળા જ્યોતિષ્ક દેવો છે, જેઓને પીતલેશ્યા છે. આ પીતલેશ્યા દ્રવ્યલેશ્યારૂપ છે. એથી તેઓને પ્રાયઃ તે દ્રવ્યલેશ્યાને અનુરૂપ ભાવલેશ્યા થવાનો સંભવ રહે, છતાં અન્ય ભાવલેશ્યાની પણ પ્રાપ્તિ જ્યોતિષ્કને થઈ શકે છે. II૪/શા અવતરણિકા : તે ચાર લિકાયવાળા દેવો અવાંતર સંખ્યાના ભેદથી બતાવે છે – સૂત્ર - दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपत्रपर्यन्ताः ।।४/३।। સૂત્રાર્થ : દશ, આઠ, પાંચ અને બાર એ વિકલ્પવાળા કોપપન્ન પર્યંત ચાર નિકાયવાળા દેવો છે. I૪/3II
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy