SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩| સૂર-૧૪ ભાણ : ત્રાદ-વાં ભવતા – “મનુષસ્થ સ્વભાવમર્વિવાર્નવત્વ ર” (. ૬, સૂ૦ ૨૮) રૂતિ તત્ર મનુષ્યા ? રાતિ ?, સત્રો – ભાષાર્થ : - અહીં અઢીદ્વીપનું વર્ણન કર્યું એ કથનમાં, કોઈ પ્રશ્ન કરે છે – શું પ્રશ્ન કરે છે ? એથી કહે છે – તમારા વડે કહેવાયું. શું કહેવાયું ? એ સ્પષ્ટ કરે છે – અધ્યાય-૬, સૂત્ર-૧૮માં કહેવાયું છે “સ્વભાવથી માદવ-આર્જવપણું માનુષ્ય આશ્રવ છે મનુષ્યભવની પ્રાપ્તિનું કારણ છે.” એ પ્રમાણે કહેવાયું ત્યાં એ કથનમાં, કોણ મનુષ્યો છે? અથવા ક્યાં છે? “રિ' શબ્દ એ પ્રકારની જિજ્ઞાસાની સમાપ્તિમાં છે. આમાં શિષ્યએ કરેલી જિજ્ઞાસામાં, ઉત્તર અપાય છે – સૂત્ર - प्राङ् मानुषोत्तरान्मनुष्याः ।।३/१४।। સુથાર્થ - માનુષોતરથી પૂર્વે મનુષ્યો છે. ll૩/૧૪ll ભાષ્ય : प्राङ् मानुषोत्तरात् पर्वतात् पञ्चत्रिंशत्सु क्षेत्रेषु सान्तरद्वीपेषु जन्मतो मनुष्या भवन्ति, संहरणविद्यर्द्धियोगात् तु सर्वेष्वर्धतृतीयेषु द्वीपेषु समुद्रद्वये च समन्दरशिखरेष्विति । भारतका हैमवतका इत्येवमादयः क्षेत्रविभागेन, जम्बूद्वीपका लवणका इत्येवमादयो द्वीपसमुद्रविभागेनेति ।।३/१४ ।। ભાષાર્થ : પ્રાનુણોત્તર દ્વિપસમુવિમાનોનેતિ માતુષોતર પર્વતથી પૂર્વમાં અંતરદ્વીપો સહિત પાંત્રીસ ક્ષેત્રમાં જન્મથી મનુષ્યો હોય છે. સંહરણ, વિદ્યા અને ઋદ્ધિના યોગથી વળી મેરુપર્વતના શિખર સહિત સર્વ અઢીદ્વીપોમાં અને બે સમુદ્રોમાં મનુષ્યો હોય છે. વળી મનુષ્યો ભરતક્ષેત્રમાં થયેલા તે ભારતકા કહેવાય. હિમવંતક્ષેત્રમાં થયેલા હોય તે હિમવંતકા કહેવાય, ઈત્યાદિ મનુષ્યો ક્ષેત્ર વિભાગથી છે. વળી જંબદ્વીપમાં વર્તતા મનુષ્યો જંબુદ્વીપકા કહેવાય. લવણસમુદ્રમાં જે દાઢાઓ નીકળે છે ત્યાં
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy