SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યનો સત્કાર્યવાદ ૧૫૫, નૈયાયિકોનો અસત્કાર્યવાદ ૧૫૬, બૌદ્ધોનો અસત્કાર્યવાદ ૧૫૬, જૈનોનો સદસત્કાર્યવાદ ૧૫૭, ધર્મકીર્તિના આક્ષેપનું સમાધાન ૧૫૮. સાતમું પ્રકરણ : સાત તત્ત્વોનું નિરૂપણ ૧૬૦-૧૯૬ તત્ત્વવ્યવસ્થાનું પ્રયોજન ૧૬૦, બુદ્ધનાં ચાર આર્યસત્ય ૧૬૦, બુદ્ધનો દૃષ્ટિકોણ ૧૬૨, આત્મતત્ત્વ ૧૬૩, જૈનોનાં સાત તત્ત્વોનું મૂળ આત્મા ૧૬૩, તત્ત્વોનાં બે રૂપો ૧૬૫, તત્ત્વોની અનાદિતા ૧૬૬, આત્માને અનાદિબદ્ધ માનવાનું કારણ ૧૬૭, વ્યાવહારિક દૃષ્ટિએ જીવ મૂર્તિક પણ છે ૧૬૯, આત્માની દશા ૧૬૯, આત્મદૃષ્ટિ જ સમ્યગ્દષ્ટિ ૧૭૨, નૈરાત્મ્યવાદની અસારતા ૧૭૪, આત્મા પંચસ્કન્ધરૂપ નથી ૧૭૬, આત્માના ત્રણ પ્રકાર ૧૭૭, ચારિત્રનો આધાર ૧૭૭, અજીવતત્ત્વ ૧૭૯, અજીવતત્ત્વ પણ જ્ઞાતવ્ય છે ૧૭૯, બન્ધતત્ત્વ ૧૮૦, ચાર બન્ય ૧૮૧, આસ્રવતત્ત્વ ૧૮૨, બન્ધહેતુ આસ્રવ ૧૮૨, મિથ્યાત્વ ૧૮૩, અવિરતિ ૧૮૩, પ્રમાદ ૧૮૪, કષાય ૧૮૪, યોગ ૧૮૫, બે આસ્રવ ૧૮૫, મોક્ષતત્ત્વ ૧૮૬, મોક્ષ ૧૮૬, દીપનિર્વાણની જેમ આત્મનિર્વાણ નથી થતું ૧૮૬, નિર્વાણમાં જ્ઞાનાદિ ગુણોનો સર્વથા ઉચ્છેદ નથી થતો ૧૮૮, મિલિન્દપ્રશ્નગત નિર્વાણવર્ણનનું તાત્પર્ય ૧૮૯, મોક્ષ અને નહિ કે નિર્વાણ ૧૯૧, સંવરતત્ત્વ ૧૯૨, મોક્ષનાં કારણ સંવર અને નિર્જરા ૧૯૨, સમિતિ ૧૯૨, ધર્મ ૧૯૨, અનુપ્રેક્ષા ૧૯૪, પરીષહજય ૧૯૪, ચારિત્ર ૧૯૪, નિર્જરાતત્ત્વ ૧૯૫, નિર્જરા ૧૯૫, મોક્ષનાં સાધન ૧૯૫. આઠમું પ્રકરણ : પ્રમાણમીમાંસા ૧૯૭-૩૪૯ જ્ઞાન અને દર્શન ૧૯૭, પ્રમાણાદિવ્યવસ્થાનો આધાર ૧૯૮, પ્રમાણનું સ્વરૂપ ૨૦૦, પ્રમાણ ૨૦૦, પ્રમાણ અને નય ૨૦૧, વિભિન્ન લક્ષણ ૨૦૨, અવિસંવાદની પ્રાયિક સ્થિતિ ૨૦૩, ૩૦
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy