SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ સૂત્ર-૧૯ ૧૨૯ ટીકાઃ બીજા અધ્યાયમાં ઔદારિક આદિ શરીરની વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અહીં એ પાંચે શરીરની વ્યાખ્યા કરવી. પ્રાણાપાનની વ્યાખ્યા નામકર્મની વ્યાખ્યાના અવસરે આઠમા અધ્યાયમાં ગતિ-જાત્યાદિ સૂત્રમાં પાંચ પ્રકારની પર્યાપ્તિના પ્રકરણમાં “પ્રાણાપનક્રિયાયો યદ્રવ્યહાજી: નિર્તક્રિયાપરિસમસઃ પ્રાપન યff:” આ ભાષ્યમાં કહેવાશે. કહેવાશે ને બદલે કહ્યું આવો પ્રયોગ કેમ કર્યો ? શંકા - હજી તો પ્રાણાપાનની વ્યાખ્યા આગળ કહેવાશે અને ભાષ્યકારે ભાષ્યમાં વ્યાખ્યાત” છે એમ શા માટે કહ્યું ? શંકાનું સમાધાન આશંસા અર્થમાં ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રત્યય લાગે છે. જેમ કે-“જો ઉપાધ્યાય આવશે તો વ્યાકરણ ભણી લીધું સમજજો' તેમ અહીં પણ “જ્યારે નામકર્મનું સૂત્ર આવશે ત્યારે પ્રાણ અને અપાનની વ્યાખ્યા થશે” આ અર્થને લઈને “આશંસિત' કહ્યું છે એમ સમજવું. - ભાષ્ય :- બેઇન્દ્રિય આદિ જીવો રસનેન્દ્રિયના સંયોગથી ભાષાપણે પરિણમે એવા પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજા જીવો નહિ, અને સંજ્ઞીઓ મન પણે પરિણમે એવાં પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજા જીવો નહિ. ટીકા : પર્યાપ્તા બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવો રસનેન્દ્રિયના સંયોગસંબંધથી ભાષા પરિણામને યોગ્ય અનંતપ્રદેશવાળા સ્કંધોને કાયયોગથી–કાયાના વ્યાપારથી ગ્રહણ કરે છે અને ભાષા પર્યાપ્તિરૂપ કરણ વડે–સાધન વડે છોડે છે. આ ભાષ્યનો ભાવ આ પ્રમાણે છે કે–જ્યાં રસનેન્દ્રિયનો સંબંધ છે ત્યાં જ ભાષા ...तत्रोदारं बृहदसारं यद् द्रव्यं तन्निर्वृत्तमौदारिकमसारस्थूलद्रव्यवर्गणासमारब्धमौदारिरुप्रायोग्यपुद्गलग्रहणकारणपुद्गलविपाक्यौदारिकशरीरनामकर्मोदयनिष्पन्नम् ।.... विक्रिया विकारो बहुरूपतानेककरणं तथा निर्वृत्तमनेकाद्भुताश्रयं विविधगुणद्धिसम्प्रयुक्तपुद्गलवर्गणाप्रारब्धं वैक्रियम् । शुभतरशुक्लविशुद्धद्रव्यवर्गणाप्रारब्धं प्रतिविशिष्टप्रयोजनायाहियतेऽन्तर्मुहूर्तस्थित्याहारकम्... ...तेजोगुणोपेतद्रव्यवर्गणा तेजोविकारस्तेज एव वा तैजसमुष्णगुणं शापानुग्रहसामर्थ्याविर्भावनं तदेव यदोत्तरगुणप्रत्यया लब्धिरुत्पन्ना भवति तदा परं प्रति दाहाय विसृजति रोषविषाध्मातमानसो गोशालादिवत्, प्रसन्नस्तु शीततेजसाऽनुगृह्णाति । यस्य पुनरुत्तरगुणलब्धिरसती तस्य सततमभ्यवहताहारमेव पाचयति यच्च तत् पाचनशक्तियुक्तं तत् तैजसमवसेयम् । कर्मणा निवृत्तं कार्मणम्, अशेष कर्मराशेराधारभूतं कुण्डवद् बदरादीनामशेषकर्मप्रसवसमर्थं वा यथा बीजमङ्करादीनाम्, एषा च किलोत्तरप्रकृतिः शरीरनामकर्मणः पृथगेव कर्माष्टकात् समुदायभूतादित्यतः कमैव कार्मणम् ।..... तत्त्वा० अ० २ । सू० ३७ पृ० १९५ ૨. અપર્યાપ્તાને વાગ્યોગ હોતો નથી તેથી આ પર્યાપ્તા વિશેષણ છે. તેથી જે પર્યાપ્તા છે તેની જે જીભ છે તેની સાથે સંબંધ થાય છે. તા. મુદ્રિત ટિપ્પષ્યામ્ પૃ૦ રૂ૪૨.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy