SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ N (૭૨) નયમાર્ગદર્શિકા હિ, હેય ત્યાગવા ગ્યસર્પ વિષ કંટાદિ અને ઉપેક્ષા કરવા ... દિક પરલોકમાં ગ્રહણ કરવા એગ્ય સમ્યગદર્શન ચારિત્રાદિ, નહી ગ્રહણ કરવા યોગ્ય મિથ્યાત્વાદિ, ઉપેક્ષણીય, સ્વર્ગ, લકમ્યાદિ, એવી રીતે અર્થમાં યત્ન કરે, અર્થાત્ જ્ઞાનથી તે વસ્તુઓને યથાર્થ જાgવી, એ જે ઉપદેશ તે જ્ઞાનનય કહેવાય છે. ફળ દેનારજ્ઞાન છે, કિયા ફળ દેતી નથી, કારણકે જ્ઞાન વિના ક્રિયા કરે તે યથાર્થ ફળ મળતું નથી, તેટલા માટે જ્ઞાનની પ્રાધાન્યતા છે. તીર્થંકર ગણુધરેએ અગીતાને એકલા વિહાર કરવાનો નિષેધ કરેલો છે. તે જ્ઞાનનયને મત એ છે કે, ગીતાર્થ વિહાર કરે અથવા ગીતાર્થની સાથે વિહાર કરે. . . . - અહેન ભગવાનને સંસારમાં રહે છતે જ્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. ઉત્કૃષ્ટ તપ ચાસ્ત્રિ વાન લેવાથી પણ) તેટલા માટે જ્ઞાન પુરૂષાર્થનું હેતુરૂપ હેવાથી પ્રધાન છે. . ક્રિયાનું ઉપ કરણ જ્ઞાન છે, તેથી તે ક્રિયાની આગળ ગૌણ છે. સર્વ પુરૂષાર્થની સિદ્ધિ માટે ક્રિયાજ પ્રધાન કારણ છે, આ પ્રમાણે ને જે ઉપદેશ, તે ક્રિયાનય કહેવાય છે. શ્રી તીર્થંકર ગણુધરેએ દિયા રહિત જ્ઞાન નિષ્ફળ છે” એમ આગમમાં કહેલું છે. જેમ આ ધળા માણસને લાખ અને કરડે દીવા કરે, તે પણ તેને પ્રકાશ મળતું નથી, કેઈ પુરૂષ રસ્તે જાતે હેય, પરંતુ ચાલે નહીં તે તે ધારેલા સ્થાનમાં પહોંચી શક્તા નથી, અને નદીમાં પડેલે માણસ તરવું જાણતા હોય પરંતુ, જે પોતાના હાથ પગ હલાવી ત રતે નથી, તે તે કાંઠે પહોંચતું નથી. તેવી રીતે કિયાવગરને જ્ઞાની સાધ્ય વસ્તુને મેળવી શકતું નથી. તેને માટે એક અનુભવી વિદ્વાન લખે છે કેक्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीज नोगज्ञो न ज्ञानात् मुखितो नकेत् ॥ १॥ ભાવાર્થ–પુરૂને ક્રિયાજ ફલ આપનારી છે. જ્ઞાન નથી.
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy