SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ક એ IP યાત્રા ૬ ડી. વિત્ર સિદ્ધગિરિની તળેટીમાં ચતુર્વિધ સંઘને સમુદાય એકઠો થયે હતે. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને 4 શ્રાવિકાઓ તીર્થરાજની તળેટીમાં એકત્ર થઈ દેવવંદના જ કરતા હતા.આ વખતે નીચે પ્રમાણે ઉગારે નીકળતા હતા. “ભગવન, રૈલોક્યતારણ, અશરણુ શરણ, પરમાત્મા, પરમે. શ્વર, જગત્રયાધાર, કૃપાવતાર, મહિમાનિધાન, સર્વજ્ઞ, સર્વ જતુતારક, ભવભય નિવારક, અનાથનાથ, શિવપુર સાથ, પરમ દયાળુ, વચન રસાળ, જગદુપકારી, નિગ્રંથ પંથપાલક, સર્વજીવહિતકારક, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત તપમય, અનંત દાનમય, અનંત વીર્યમય, અનંત લાભમય, અનંત ભોગમય, અનંત ઉપભેગમય, કષાયરહિત, સર્વગુણસંપન્ન, નિર્દોષ એવા આપ જય પામે.” પ્રભુસ્તુતિના આવા પવિત્ર ધ્વનિઓથી તળેટીને પ્રદેશ રાજી ઉઠતે હતે. આ સમયે સૂરિવર તીર્થયાત્રા કરી પોતાના વિશ્રાંતિ સ્થાનમાં આવ્યા, એટલે નયચંદ્ર પોતાના કુટુંબ સાથે તે સ્થળે આવ્યું. સકુટુંબ નયચંદ્ર સૂરિવરને વિધિસહિત વંદના કરી. સમય થયે એટલે આનંદમય આનંદસૂરિએ પિતાના વ્યાખ્યાનને આરબ ક-પ્રથમ નીચે પ્રમાણે મંગલાચરણ કયું– मुक्तिस्त्रीजालतिलका चेतकैरवचंद्रमाः। श्रीमानादीश्वरो जोयात् तीर्थराज शिरोमणिः ॥२॥
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy